મારી પાસે આત્મહત્યા કરવા સિવાય કોઇ રસ્તો રહ્યો નથી

(41)
  • 3.2k
  • 2
  • 1k

એક સ્ત્રીની વ્યથા વ્યક્ત કરવી ઘણી જ અઘરી હોય છે. ત્યારે એક સ્ત્રીએ લખેલા પત્રથી જ તેની વ્યથા વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે. મારૂ નામ રમીલા છે. હું ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એક નાનકડા ગામની વતની છું. મારા ઘરમાં મારા માતા-પિતા અને ભાઇ સાથે રહીને હું મોટી થઇ. મારી ઉંમર લગ્નની થતાં પરિવારજનોએ છોકરા જોવાની શરૂઆત કરી હતી. દરમિયાન ઝઘડીયા તાલુકાના એક ગામના યુવાન રમેશ સાથે મારી માસીએ મારા લગ્નની વાત કરી હતી. તે મને જોવા મારા ઘરે આવ્યો હતો. મારી નમણી કાયા જોઇને તે મારી સાથે લગ્ન કરવા તૈયાર પણ થઇ ગયો હતો. તે દિવસે તે અમારા ઘરે જ