ઊડી ગયું પંખી

(24)
  • 3.6k
  • 3
  • 815

" પા પા પગલી દીકરી તારી, જોય મનડું હરખાય,કાલી ઘેલી બોલી તારી, દલડાં ને સ્પર્શી જાય. કાળજું બાપનું દીકરી તું તો, વિરહ ના જીરવાય, આંસુડાં ની ધાર બની, જોને અમી એ ઉભરાય." દીકરી અને બાપ આ બે શબ્દો એકબીજાથી એટલા જોડાયેલા છે કે એમ કહું તો ભારોભાર માયા, લાગણી ભરેલા છે આ સંબંધ માં. એક દીકરી ને પૂછશો ને કે કેટલો પ્રેમ કરે છે તારા પિતા ને તો એ માપ બતાવી નઈ શકે. કારણ કે દીકરી ની બાપ પ્રત્યેના પ્રેમ ની કોઈ સીમા જ નથી હોતી. જેમ નદી અમાપ વેહતિ રહે છે એમ દીકરી નો પ્રેમ પણ બાપ માટે નિરંતર