ગણપતિ ને પત્ર.....

(31)
  • 2k
  • 6
  • 791

રાજુ ભાઈ નવા નવા અંબિકા રેસિડેન્સી માં રહેવા આવ્યા હતા. એમનો દીકરો કેતન આઠમાં ધોરણમાં ભણતો હતો. એ છેક શ્રાવન મહીનાથી ગણપતિ બાપાની રાહ જોતો હતો. અને આખરે ગણપતિ બાપાની મૂર્તિ લાવવા માટે સોસાયટીના લોકો ઘરે ઘરે ફરવા લાગ્યા. કોઈએ પચીસો આપ્યા તો કોઈએ અગિયારસો...... આખરે એ લોકો રાજુ ભાઈના ઘરે આવ્યા..... " રાજુ ભાઈ...... " " એ તો ઘરે નથી ભાઈ " કેતનની મમ્મીએ રસોડામાંથી અવાજ લગાવી... " સારું ત્યારે તમે જ ગણપતિનો ફાળો આપી દો.... " આવનારા ટોળામાંથી પ્રમુખ બોલ્યો... કેતનની મમ્મીએ કેતનને પચાસ ની એક નોટ અને એક રૂપિયો ખુલ્લો આપીને બહાર મુક્યો.... અને કેતન હરખાતો હરખાતો