B+ : વ્યસ્ત રહો , મસ્ત રહો ......!!!!!!!

(26.6k)
  • 10k
  • 8
  • 1.8k

‘ આલ ઈઝ વેલ ‘.....’ આલ ઈઝ વેલ ‘....થ્રી ઇડીયટનો આમીર ઇડીયટ નહોતો કે વારેવારે આ આલ-વેલનો મંત્રજાપ કરતો રહેતો હતો ...આ મહામૃતુંન્જ્ય મંત્ર તો હતો બી પોઝીટીવનો ...આ મંત્ર હતો ડર કે આગે જીત નો ...આ મંત્ર હતો દિમાગમાં ઘુસવા મથતા કે ઘુસી ચુકેલા ડર કે નેગીટીવ થોટ્સને હટાવવાનો ....આ મંત્ર તો હતો દિલને દિલાસો આપવાનો ...