પ્રતિશોધ ની આગ - 6

(43)
  • 2.8k
  • 2
  • 1.4k

આપ જે નંબર ડાયલ કરી રહ્યા છો તે આ સમયે પહોંચ ની બહાર છે, કૃપયા થોડા સમય પછી પ્રયાસ કરો હટ્ટટ્ટ.. સાલા સુવર કી ઓલાદ..કહી ને વસીમે પોતાનો મોબાઇલ સામે દીવાલ પર ઘા કર્યો અને મોબાઇલ ના ટુકડે ટુકડા કરી નાખ્યા. ભાઈ ક્યાં હુઆ -તરત જ બહાર થી માણસ આવી ને બોલ્યો