ચાલને... - ચાલને... (મારી લાગણીશીલ કવિતા)

(12)
  • 3.5k
  • 1
  • 1.1k

ચાલને...અટલજી આપણાં સૌના પ્યારા. એમની એક રચનાથી હું શરૂઆત કરીશ કે જેમાં તેમણે આખા દેશ ને સાથે ચાલવાનું આહવાન આપ્યું. हास्य-रूदन में, तूफानों में,अगर असंख्यक बलिदानों में,उद्यानों में, वीरानों में,अपमानों में, सम्मानों में,उन्नत मस्तक, उभरा सीना,पीड़ाओं में पलना होगा।कदम मिलाकर चलना होगा।          કેવું કેહવાય નહીં? આજે આપણી પાસે અઢળક સગવડો છે, ગાડી, ટ્રેઈન, સ્પીડ ઈન્ટરનેટ, ફાસ્ટ મોબાઇલ અને સુપર કોમ્પુટર સાથે ઘણુંબધું. પણ, શું આજે આપણે ખરેખર ઝડપી થાઈ ગયા છીએ?  હાસ્તો! કેટલી ઝડપી પ્રગતિ કરીએ છીએ, નહીં? પણ, મારો એક બીજો પ્રશ્ન છે. શુ આપણે ખરેખર જીવનની પ્રગતિ તરફ છીએ કે ફક્ત ભૌતિક પ્રગતિ તરફ? વિચારવું