જોગાનુજોગ

(19)
  • 1.8k
  • 2
  • 335

તમારા શોધ મહાનિબંધનું શીર્ષક : “HM Queen Elizabeth II, a self-willed but well-disciplined constitutional monarch of UK” (“નામદાર રાણી ઈલિઝાબેથ (દ્વિતીય), એક ઉદ્દામ પણ શિસ્તબદ્ધ એવાં યુ.કે.નાં બંધારણીય વડાં શાસક”) પણ તમે વિચારી રાખ્યું છે. તમે સફળ બિઝનસમેન હોઈ કોઈ આર્થિક હેતુ માટે કે સરકારી પદ પ્રાપ્ત કરવા માટે એમ.એ. સુધીનો અભ્યાસ કરવાનો તમારો કોઈ આશય પણ ન હતો. તમારું અત્યાર સુધીનું લક્ષ માત્ર એ જ રહ્યું છે કે તમારે Ph.D. કરવું અને તે પણ ઈંગ્લેન્ડનાં રાણી ઈલિઝાબેથ (દ્વિતીય) ઉપર જ.