મુન્ની......

(39)
  • 2.1k
  • 6
  • 445

"મમ્મી...... તો હવે પપ્પા ક્યારે આવશે ?" વર્ષોથી પપ્પાથી દુર રહેતી મુન્ની ઉદાસ થઈને બોલી. " બેટા આ વર્ષે તો એમનો નવો રેલવે પ્રોજેકટ ચાલુ થયો છે એમને સમય નહિ મળે.... હવે તો છેક ઉનાળુ વેકેશનમાં જ આવશે...." શીતલબેને પ્રેમથી ઉદાસ દીકરીને માથે હાથ ફેરવી કહ્યું. " પણ મમ્મી મારી બધી ફ્રેન્ડ્સ રિના, મીના, ઈલા, પાર્થવી એ બધી રોજ એમના પપ્પાની વાતો કરે પણ મને તો પપ્પા વિશે કાઈ ખબર જ નથી..... મને તો બસ એટલી જ ખબર છે કે પપ્પા રેલવે ઓફિસર છે ..... હું શું વાત કરું !" મુન્ની વધુ ઉદાસ થઈને બેસી ગઈ.... " કેમ તને એ