કુલદીપિકા

(13)
  • 3.2k
  • 3
  • 689

વાર્તાનું શિર્ષકઃ- કુલદીપિકા ખંડકાવ્ય. પ્રેઅરણા બીજઃ- દહેજનું દુષણ અને તેમાંથી ઉદ્‍ભવતા પ્રશ્નો અને તેનો ઉકેલ.કથા વસ્તુઃ- આપણા સમાજમાં કન્યાને લગ્ન પ્રસંગે દર, દાગીના, રોકડ રકમ દહેજના રૂપમાં આપવામાં આવે છે. જે તેને પાછળની ઉંમરે તેને જીવતરમાં સહાયરૂપ થઈ પડે.આને સ્ત્રી ધન કહેવામાં આવે છે.કેવું રૂપાળૂં નામ !!! કહેવાય તે "સ્ત્રી ધન " પરન્તુ તેના ઉપર તેનો હક્ક નહિ, પ્રત્યક કે પરોક્ષરૂપે તેના સાસરિયાઓ તેના ઉપર હક્ક જમાવી લે છે. કમનસિબે જ્યારે તે વૈધવ્ય પ્રાપ્ત કરે છે ત્યારે " થોડા દિવસ કરૂણ શબ્દોની ઉડાઉડ, થોડા દિવસ, હૉસ્પીટલની લૉબીમાં ફરતાં સગા વહાલાં જેવી ઠાલાં આશ્વાસનોની અવર જવર થોડા દિવસ 'ગીતા' ને ;ગરૂડ પુરાણ' ની