અરેન્જ મેરેજ

(71)
  • 2.9k
  • 7
  • 871

ઓકે મારી કોઈ એવી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી નથી બસ મારે અરેન્જ મેરેજ નથી કરવા. મતલબ કે એવું નહીં કે મને કોઈ સાથે પ્રેમ છે, ના પણ મને આ કોન્સેપટ જ સમજ માં નહીં આવતો. જેની સાથે લાઈફ ના 60 થી 70 વર્ષ વિતાવવા ના છે એનો નિર્ણય 30 મિનિટ માં કોઈ કેવી રીતે કરી શકે , મતલબ કે આવું થોડું હોતું હશે. પેહલી મિટિંગ માં તો બધા સારા જ લાગવા નો પ્રયત્ન કરે ને કોઈ પોતાની ખરાબ સાઈડ થોડી બતાવવા ના છે. સાચું કે નહીં ખુશી એ નિલેશ ને પૂછ્યું.