બંધન વગર નો પ્રેમ - 3

(27.6k)
  • 5.5k
  • 5
  • 1.2k

દરેક પાંચ મિનિટે રવિની બાજુમાં રહેલી લિફ્ટ ખુલી રહી હતી,જેમાંથી કોઈ અંદર આવતું તો કોઈ બહાર જઈ રહ્યું હતું.રવિ માટે આ માહોલ ખૂબ જ અલગ હતો.આઈ.સી.યુ.માંથી આવતા જતા ડોકટરો બધાને ભગવાન સમાન લાગી રહ્યા હતા