ભ્રમ ખોટો પડ્યો!

(28)
  • 1.9k
  • 1
  • 433

હાલ સુધીમાં નવાઈની વાત એ રહી હતી અમે બંનેએ એકબીજા સાથે એક શબ્દની પણ આપલે કરી ન હતી. જમી લીધા બાદ તેણે મને હિંદી ભાષામાં પૃચ્છા કરી, સાવ નમ્ર અને ધીમા અવાજે ગુજરાતીમાંના આ મતલબના શબ્દોમાં કે ‘મારે આમ પૂછવું તો ન જોઈએ, પણ સહજ રીતે માત્ર જાણવા ખાતર પૂછું છું કે આપ ’