અનંત દિશા ભાગ - 4

(50.3k)
  • 7.3k
  • 2
  • 2.4k

આજે તો ખૂબજ યાદગાર દિવસ રહ્યો. વિશ્વા અને દિશા બંને સાથે વાત થઈ અને મન શાંત થયું...! સાચવી શકીશ આ સંબંધો નો તાર, કે તુટી જશે આ સંબંધોનો આધાર...! ઘણીવાર આમ જ નિરાશા ઘેરી વળતી. એટલે આ વાત મનમાં આવી ગઈ... ક્યારે મને ઊંઘ આવી ખબરજ ના રહી...