ઘેલછા (પ્રકરણ - 04)

(35)
  • 3.5k
  • 4
  • 1.9k

કૉલેજ કાળ માં ખુબ તેજસ્વી અને સુંદર આભા જેને બસ માં જતાં-આવતાં અવિ નો પરિચય થયો. આભા અને અવિ વચ્ચે ની મૈત્રી શરૂઆતમાં તો નિર્મળ હતી. પણ પછી અવિ ના મન માં આભા માટે પ્રેમ ની લાગણી જન્મી. આભા અને અવિ માં ખુબ ફરક હતો. અલગ જ્ઞાતિ, અભ્યાસ બાબતે અલગ વલણ અને ભવિષ્ય અંગે પણ અલગ મહેચ્છા. પણ બધુ છોડી-પોતાની જાતને બદલવા અવિ તૈયાર હતો જો આભા ની ‘હા’ હોય તો. પણ અવિ ને જે સિગારેટ નું વ્યસન હતુ, એ આભા ક્યારેય સ્વીકારી ન શકી. અલબત્ત અવિ આભા ની ‘હા’ ના બદલા માં સિગારેટ છોડવા પણ તૈયાર હતો. પણ