ગણપત ગઠ્ઠો

(32)
  • 3.7k
  • 2
  • 1.3k

ગણપત ગઠ્ઠો કોઈનાથી ઓગળે તો તે ધારશીડાની વહું ઝમકુંડીથી જ! ગામના ચોરા પર ત્રણ પગથિયાં ચડીને ઉભા રહો એટલે ગણપત હરિલાલ શેઠનું મોં જોવા મળે.એમના લા...આં...બા નાકના ટોચકાં પર જ કાળો મસ થયેલો અને એ મસમાંથી ચાર પાંચ વાળ ઉગીને ઉભા જ રહેતા. ગણા શેઠના કપાળ ની બખોલમાં બન્ને આંખો એવી રીતે ફિટ થયેલી હતી કે તમને એમ લાગે કે એ તમારી સામે જુએ છે પણ હકીકતમાં તે બાજુવાળાને જોતા હોય.આંખના આ પ્રકારને " ફાંગી'' જાહેર કરવામાં આવેલી છે!ઝમકુને આ ફાંગી આંખોને કારણે જ ગેરસમજ થયેલી,ઝમકુડી એના ધણી સાથે ગણા શેઠની ઊંચા પગથારવ