કાવ્યા... - 3

(36)
  • 3.1k
  • 3
  • 1.2k

                                   કાવ્યા....ભાગ : ૩નિખિલ ઘરે કોઈને તે આવવાનો છે એમ જાણ કરતો નથી. તેને સમજાતું નથી કે, હું મેરેજ વિશેની વાત બધાને કઈ રીતે કરીશ અને જો બધા મને એરપોર્ટ જ લેવા આવી જશે તો સાથે ટિયાને જોઈ ને ત્યાં જ પ્રશ્નો કરવા લાગશે તો? એમ વિચારી એ સીધો જ ઘરે જવાનું વિચારે છે. વિચારતા વિચારતા જ પ્લેન લેન્ડ થઈ જાય છે એ પણ એને ખ્યાલ રહેતો નથી. તે તરત બહાર આવી ગાડી કરાવી લે છે અને ઘરે તરફ રવાના થાય છે. ગાડી ની સ્પીડથી