સ્ટારડમ 17

(39)
  • 4k
  • 6
  • 1.1k

હાઇલાઇટ.- નૈના શર્મા એ પલક ની મદદ દ્વારા આકાશ ની પર્સનાલીટી અને એના ગંદા કામ ને પબ્લિક સામે મૂક્યું. અંગત સ્વાર્થ ને કારણે નૈના એ આકાશ નું કરીઅર બરબાદ કરી નાખ્યું અને પોતે લોકો ની નજરો માં અને ન્યૂઝપેપર ની હેડલાઈન માં આવવા લાગી. એ અરસા માં નૈના એ સુમન ની આવનારી ફિલ્મ પણ સાઈન કરી. પણ આકાશ ને એક્સપોઝ કરવા નો આ સ્ટંટ સુમન ને પસંદ ન આવ્યો એ બાબત પર વાતચીત કરવા સુમન એ નૈના અને પલક ને તેના ઘરે બોલાવી. અને નૈના નો પીછો કરતા આકાશ અને આર્યન પણ સુમન ના ઘરે પહોંચ્યા. અને