ક્ષિતિજ ભાગ-6

(24.5k)
  • 5.3k
  • 3
  • 2.1k

ક્ષિતિજ ભાગ-6 હર્ષવદન ભાઇ અને મોહનભાઈ હજુ વાત કરી રહયાં હતાં. એટલામાં આશ્રમનો એક સેવક આવીને હાંફતા હાફતા બોલ્યો. “ તમે અહીંયા બેઠાં છો? હેમંતભાઈ તમને બોલાવે છે. તમને કોઈ મળવાં આવ્યુ છે.” “ એ તો ઠીક...પણ કોને મળવાં..મને કે પછી મોહનભાઈ ને..” હર્ષવદન ભાઇ એ થોડું કડક અવાજ માં પુછ્યુ. “