ક્ષિતીજ ભાગ-7

(38)
  • 2.9k
  • 2
  • 1.2k

                            ક્ષિતિજ                               ભાગ-7 હર્ષવદન ભાઇ  પણ ત્યા થી જતાં રહ્યા. બાબુભાઇ બહાર ઉભા હતાં. એમણે હર્ષવદન ભાઇ ને બે હાથ જોડ્યા. હર્ષવદન ભાઇ એમની સામે જોઈ ને નીકળી ગયાં. સીધાં પોતાના રુમ પર મોહનભાઈ ને જોવા ગયાં પણ એ ત્યા ન હતાં. હવે ચિંતા  થવા લાગી કેમકે લગભગ એમની હોવાની શક્યતા હોય એ બધી જ જગ્યા એ હર્ષવદન ભાઇ ફરીવળ્યા હતાં લગભગ અઢી કલાક થવા આવ્યા હતાં.  હર્ષવદન ભાઇ હવે મુંજાણા . મનમાં  આડા