ધ બુલેટ

(37)
  • 2.2k
  • 4
  • 596

ધ બુલેટ " હેલો મી. દેસાઈ ?"" હા બોલો "" સાહેબ હું વિજય ગોહિલ. હું સેટેલાઈટમાં પાર્થ ફ્લેટમાં રહુ છું અને અહીં એક આત્મહત્યા થઈ છે."" ઓકે હું આવી પહોંચ્યો બસ તરત જ " ફોન મુકતા જ ઇન્સ્પેક્ટર અર્જુન દેસાઈએ ભેમાંભાઈ ને જીપ નીકળવા કહ્યું.પાર્થ ફ્લેટ આગળ જીપ ઉભી રહી. દેસાઈ દાદરા ચડીને બીજે માળે ચડી ગયો. ત્યાં લોકોનું ટોળું હતું." વિજય ભાઈ ગોહિલ કોણ ?" દેસાઈ એ પૂછ્યું." જી સાહેબ હું " એક વૃદ્ધ કાકા આગળ આવ્યા." હવે કહો બધું "" સાહેબ રમણ ભાઈ રિટાયર્ડ શિક્ષક હતા. પરમ દિવસે સાંજે મને નીચે મળ્યા હતા. મેં એમને તબિયત પૂછી. મારે