અનંત દિશા ભાગ - ૮

(65)
  • 3.4k
  • 3
  • 1.4k

" અનંત દિશા "  ભાગ - ૮ આ વાર્તા એ "અનંત" ના જીવનમાં આવેલી એક મિત્ર દિશા અને એ મિત્ર સાથે જોડાયેલ લાગણીઓ ની છે. ફરી એક વાર અનંતના વિચારો ને રજુ કરતી આ વાત અનંતના જ શબ્દોમાં રજુ કરીએ તો કદાચ વાંચવામાં મજા આવશે... તો આ જ અનંતના જીવનની અનંત સફર વાર્તામાં જાણે અનંત પોતે તમને કહી રહ્યો હોય એ જ રીતે રજુ કરીએ... છે કાલ્પનિક પણ  તમને લાગશે કે જાણે વાસ્તવિક પણ હોઈ શકે...!!!! આપણે જોયું સાતમા ભાગમાં કે દિશા અને અનંત ના આ લાગણીભર્યા સંબંધો આગળ વધી રહ્યા છે અને એમાં એ બંને એકબીજાને ખૂબજ સાથ આપી