સુહાના ઘર છોડી ને જતી હતી , રોહન એ તેનો હાથ પકડ્યો અને જતા રોકી."રોહન પ્લીઝ હવે નહીં, આ વખતે હું નહીં માનું." સુહાના હાથ છોડાવતા બોલી."પણ સુહાના મારી વાત તો સાંભળ." રોહન કરગરી ને બોલ્યો. "ના ,મારે કાંઈ નથી સાંભળવું. દર વખતે ની જેમ તું કંઈક બહાનું બનાવી દઈશ અને હું તારી મીઠી વાતો પર ભરોસો કરી લેવા મજબૂર બની જઈશ ,એના કરતાં મારે કાંઈ સાંભળવું જ નથી. તું તારી લાઈફ એન્જોય કર અને હું મારી." સુહાના બેગ લઈ અને બહાર તરફ ચાલતી થઈ પડી.રોહન દોડતો તેની પાછળ ગયો ફરી હાથ પકડી ને બોલી પડ્યો " યાર મારા અને માયા