Mrugjal ni mamat-8

(96)
  • 4.2k
  • 4
  • 1.5k

પ્રસ્તાવના:આ સનસની ખેજ કથા મારા અને મિનલજી ના સહિયારા પ્રયાસથી આલેખાઈ..છે આશા રાખુ છુ કે તમને ગમી જશે..કહાની ફક્ત મનોરંજનના માટે લખાઇ છે જેમાં હકીકતોને અવકાશ નથી..============- સાબીરખાન પઠાણ "પ્રીત"- મિનલ ક્રિશ્ચન "જીયા"8(આગળના પાર્ટમાં આપણે જોયુ. કબિલાવાસીઓ અર્ધ રાત્રીએ કોઈ યુવકના બલિ માટે પાર્ટીમાં ડાયન સાથે ઉપસ્થિત છે હવે આગળ...) શહેરમાં બે વિભિન્ન ધર્મોના ધાર્મિક જૂલુસ એક સાથે નિકળવાનાં હોઈ કમિશ્નર સરે મિંટિંગમાં અલગ-અલગ બધી ચોકીના અફસરો સાથે ખટપટિયા સરને પણ પોતાના બંગલે નિમંત્રણ આપેલુ.એટલે પોપટ સરની અંડરમાં ચોકી આજ જગદિશના હવાલે હતી.સવારની ચા જગદિશ સરના ટેબલ પર મૂકતાં નારંગે કહ્યુ. "સર.. હવે પોપટસરના આવ્યા પછી તમારી પહેલા જેવી