ઘર છૂટ્યાની વેળા -34

(110.4k)
  • 5.1k
  • 10
  • 2.6k

ઘર છૂટ્યાની વેળા એક સામાજિક નવલકથા તરીકે અલગ ઉભરી આવી છે, માતૃભારતીમાં દસ હજાર કરતાં પણ વધુ ડાઉનલોડ આ નવલકથાને મળી ગયા છે. આ નોવેલમાં સાચા પ્રેમનાં ઘણાં ઉદાહરણો મળી રહેશે. એક સાચો મિત્ર, પિતા, પતિ, પ્રેમી આ વાર્તાના પાત્રોમાં તમે જોઈ શકશો.