×

છેલ્લા થોડા સમયથી માતૃભારતી સાથેની મારી અતૂટ સફર શરૂ થઈ. આ પ્લેટફોર્મ ઉપર કેટલીક વાર્તાઓ, પત્ર, અને એક પૂર્ણ થઈ ચુકેલી નવલકથા "ઘર છૂટ્યાની વેળા" રજૂ કરી. વાચકોએ તેને ઉમળકાભેર વધાવી. અને એટલે જ નવી નવલકથા "હેશટેગ લવ" પણ શરૂઆતથી જ વાચકોમાં રસ જન્માવવા લાગી. હું રહ્યો છેવાડા ગામડાનો માણસ. પણ મારા શબ્દો દૂર દૂર સુધી વિસ્તર્યા. તેનો શ્રેય ફક્ત એક જ વ્યક્તિને આપવાનું મન થાય જેને હું "કેપ્ટન" ના નામથી સંબોધુ છું.

  • (61)
  • 474
  • (54)
  • 474
  • (57)
  • 462
  • (61)
  • 474
  • (66)
  • 514
  • (71)
  • 434
  • (81)
  • 643
  • (70)
  • 689
  • (72)
  • 675
  • (57)
  • 674