કવિની કલ્પના - ૪

(35)
  • 2.5k
  • 15
  • 958

કવિની કલ્પના-૪ અનુક્રમણિકા:- * એમાં વાંક કોનો??* ખબર નહિ શું થઇ રહ્યું છે!* શાંતિ* તોય તું ક્યાં સમજે છે!* તું આવીશ ને?? ૧) એમાં વાંક કોનો??સમજણની સેજમાં સોદો થાય તો?વિચારોની વાણીમાં વિવાદ થાય તો?વાંક કોનો??બોલતા-ચાલતા સમય બદલાય તો?સમય સાથે માણસ બદલાય તો?વાંક કોનો??કહેવા ઇચ્છીયે છતાં કહી ના શકાય તો?કીધા પછી કશુ રહી જાય તો?એમાં વાંક કોનો??લોકો લહેકામાં સાંભળવી જાય તો?પોતીકા જ પરાયા બની પાષાણ પટકે તો?એમાં વાંક કોનો?? ૨) ખબર નહિ શું થઇ રહ્યું છે! શબ્દો આજે લાગણીઓને સાથ નથી આપી રહ્યા,કલમ આજે કાગળથી થોડી અતડી અતડી થઈને ફરે છે,કેહવું છે એ બધું જ આજે હોઠે નથી આવી રહ્યું,લખવું છે