સેવા એ જ સાધના છે.....

(14)
  • 3.3k
  • 3
  • 2.5k

સેવા અને સાધના........ જીવો ત્યાં સુધી સેવા કરો...સેવા ન ભૂલો..... સેવા એ જ સાધના છે... સેવા સીધી પણ થાય અને અલગ રીતે પણ થાય .... એટલે કે રસોઈ બનાવીને પણ કોઈને જમાડાય અને અનાજ આપીને કે તેયાર ભોજન ખવડાવીને પણ ભૂખ ભાંગી શકાય .. સીધા ભણાવી શકાય અથવા ભણવાની ફી પણ આપી શકાય કે પુસ્તકો આપીને પણ ભણવા માં મદદ થઇ શકે.... સેવાના અનેક પ્રકાર છે. સાધુના પગ દબાવીને પણ ન્સેવા થાય કે તેમને કોઈ મદદ કરીને પણ સેવા થાય. ગરીબને પેસા આપીને પણ સેવા કરી શકાય ,મદદ થઇ શકે . તો ગરીબને અનાજ આપી શકાય ,વસ્ત્ર