મૃગજળની મમત - 9

(87)
  • 4.1k
  • 5
  • 1.7k

પ્રસ્તાવના:આ સનસની ખેજ કથા મારા અને મિનલજી ના સહિયારા પ્રયાસથી આલેખાઈ..છે આશા રાખુ છુ કે તમને ગમી જશે..કહાની ફક્ત મનોરંજનના માટે લખાઇ છે જેમાં હકીકતોને અવકાશ નથી..============- સાબીરખાન પઠાણ "પ્રીત"- મિનલ ક્રિશ્ચન "જીયા"9 જીયાએ જે વાત સમિરને કહી એ આ મુજબ હતી.આખો કબિલો ખૌફના ભારણ તળે દબાયેલો હતો.ધરધરમાં રોકકળ હતી. કોણ કોના આંસુ લૂછતુ.એક પણ ધરમાં પાપા પગલી પાડનારુ કોઈ બચ્ચુ નહોતુ.કબિલાના દરેક ઘરોનાં પ્રાંગણો સૂના ગરમલ્હાય નિસાસા નાખતાં હતાં. સ્ત્રીઓના ચહેરા પરનાં તેજ ગાયબ હતાં.ડરી ડરીને બહાર નિકળતી સ્ત્રીઓ સતત હેમખેમ ધરે પહોચવાની ઉતાવળમાં રહેતી.કબિલાવાસીઓનુ પ્રભાત એક નવી આશાઓ સાથે ઉગતુ.પરંતુ આજના પ્રભાતની રોનક જુદી હતી.એક રહસ્યનો પર્દાફાશ