કાગસભા

(18)
  • 1.1k
  • 6
  • 435

એક કુશાગ્ર બુદ્ધિવાળા કાગડાએ વળી ભારતીય રાજકીય પક્ષો ઉપર કટાક્ષ કરતાં કહ્યું, ‘આપણે એ પેલા માનવી રાજકારણીઓ જેવા નથી કે જે પેલી બિચારી સ્ત્રીઓને વિધાનસભાઓ અને લોકસભામાં પ્રતિનિધિત્વ કરવા ૩૩ પણ અનામત બેઠકો આપવા તૈયાર નથી! ખરેખર તો તેમને ૩૩ ના બદલે ૫૦ અનામત બેઠકો આપવી જોઈએ.’