સિંગલ મધર

(39)
  • 3.5k
  • 7
  • 930

" અભ્ય,બેટા જલ્દી કર,જીદ ના કર,તારી સ્કૂલબસનો ટાઇમ થઇ જવા આવ્યો છે.જલ્દી રડયા વગર રેડી થઇ જા."તૃપ્તિએ તેના છોકરા અભ્ય ને સ્કૂલ યુનિફોર્મ પહેરાવતા,આજીજી કરતા કહ્યુ. "ના મમ્મા ,મારે નથી જવુ સ્કૂલે આજે,પ્લીઝ મમ્મા"પોતાના ગળામા બાંધેલી ટાઇની ગેઠને છોડતા,એક હાથ થી પોતાની આંખને ચોળતા,રડતા,કગળતા અવાજ સાથે અભ્ય એ તેની મમ્મી તૃપ્તિને કહ્યુ. "પ્લીઝ અભ્ય, ખોટી જીદ ના કર.... સ્કૂલે તો જવુજ પડેને ,તને સ્કૂલે જવામા શુ પ્રોબ્લમ છે..બેટા."સેન્ડવીચ ખવરાવતા ખવરાવતા,તૃપ્તિ અભ્યને સમજાવાની કોશીશ કરે છે. "નો...મમ્મા....નો...મમ્મા.."ના પાડતા,સેન્ડવીચના પીચને ડાઇનીંગ ટેબલ પર પડતો મુકીને,અભ્ય ખુરશી પરથી ઉભો થઇને પોતાની રૂમ તરફ ઉતાવળા પગે ચાલતો થાય છે.તૃપ્તિ તેની પાછળ જઇને તેને પકડીને,ટોમેટો