બોધીધર્મ : અષાઢી સૂરજ

(42)
  • 2.3k
  • 11
  • 536

બોધીધર્મ : અષાઢી સૂરજ વિશ્વ કક્ષાએ ચીનની ખ્યાતિ શાઓલીન કૂંગ ફૂ માટે પ્રસિધ્ધ છે. વિશ્વભરમાંથી સેંકડો યુવાનો કૂંગ ફૂ શીખવા ચીન તરફ ધ્યાન દોરી બેસે છે, જેમાં ભારત પણ બાકાત નથી. પરંતુ સમગ્ર વિશ્વને કૂંગ ફૂની ભેટ ધરનાર તરીકેનું સન્માન કોઇ અન્યને નહીં પણ એક ભારતીયને જાય છે તે વાસ્તવિકતા ભાગ્ય જ કોઇ જાણતા હશે. આ વાત છે આજથી આશરે 1500 વર્ષ પહેલાની. વિશાળ ભારત ભૂખંડ પાસે આવેલ ઝેન દાન દેશ એટલે કે આજના ચીન દેશમાં વૂ નામનો રાજા રાજ્ય કરતો હતો. વૂ બૌધ્ધ ધર્મનો મહાન સંરક્ષક ગણાતો હતો. તેના રાજ્યપંડિતે ભવિષ્યવાણી કરી હતી કે ભારત ભૂખંડથી બૌધ્ધ ધર્મનો પ્રચાર