મારી કલમે - સામાજીક દર્પણ

(19.5k)
  • 6.1k
  • 3
  • 2.4k

સમાજમાં પ્રવર્તમાન અનેક સત્ય ને જાણતાં હોવા છતા તેને અવગણવામાં આવે છે....કેમ ? એની વિરુધ્ધ જઈને શું કોઈ બદલાવ લાવી શકાય ? આજના માનવ જીવનની દરેક ઘટના ને ધર્મ સાથે જોડવુ કેટલી હદે યોગ્ય કહેવાય ?