અજબ ગજબ...

(38)
  • 6.2k
  • 6
  • 1.8k

* " અજબ ગજબ "*વાતાઁ... સુરેશભાઈ નારાજ તો ખુબ જ હતા અને દુઃખી પણ હતા એટલે આવેશ મા આવી ને મનમા આવે એ બોલ્યા કરતા હતા.  દેવુ કરી દીકરા ને ભણાવ્યો આઈ. આઈ.  ટી.  કરાવ્યુ.  વળી થયુ કે ભણવામાં આટલો હોશિયાર છે તો અમદાવાદ આઈ આઈ એમ કરવા મોકલ્યો. આપણા ઘડપણ ની લાકડી થાય એના સિવાય આાપણુ બીજું છે ય કોણ???  એને ભણાવામા હુ અને તુ આટલા જલ્દી ઘરડા થઈ ગયા.  પાણી નો ગ્લાસ ધરતા નીલા બેને કહ્યુ પાણી પી ને શાંત થાવ.  આાટલો બધો ગુસ્સો કરશો તો નાહક તમારૂ જ બી.પી. વધી જશે. આમય સુરેશભાઈ નો સ્વભાવ ગરમ જરાક કંઈ નાનુ પણ