ખયાલી પુલાવ - ️Deta peck નું વાવાઝોડું ️️

(20)
  • 2.9k
  • 8
  • 1k

પુલાવ ની સુગંધ થી ફેસબૂક અને વોટસપ જાણી ગયું હતું, વાત કરતા કરતા ડેટા પેક પણ તેનું પૂરું થઈ જતું તેની, બહેન સુઈ જાય એટલે ડેટા પેકે પૂરું, તે ઉતાવળ મા કહેતી શોર્ટ માં વાત કહી દો જલ્દી જલ્દી અને મારી વાતો તો પૂરી થવાનું નામ જ ના લે, તે ગૂડ નાઇટ કહી સૂઈ જતી અને હું રાત ભાર તેના ખયાલી પુલાવ પાકાંવતો રહેતો, સવાર માં આંખ ખોલતા જ પ્રથમ તેને જ ગૂડ મોર્નીંગ નો એસ.એમ.એસ કરી ને પછી જ ભગવાન ને યાદ કરતો. સવાર માં ફોન હથા મા લઈ રાહ જોવાતી કે ક્યારે ઓન લાઇન આવે તે પણ સવાર માં આંખ ખોલતા જ પેહલો એસ.એમ.એસ વાંચી ને તેના ચહેરા પર મોતી જેવી ચમક છવાઈ જતી,