લવનું લફરું

(60.4k)
  • 3.6k
  • 33
  • 1.2k

જે સંબંધ માત્ર સાવ સહેજમાં-ઓળઘોળ ઉમળકાથી, લાગણીની લચી પડેલી વહાલી વેલથી બંધાયો હતો, એ જ સંબંધને છૂટો કરતા ગળે તલવાર મૂકાયા જેવી વલે થઈ ગઈ હતી. આવા સંબંધો શા માટે બંધાતા જ હશે, જે સંબંધોને છોડવા - વિખૂટા કરવા જીવસટોસટની બાજી લગાવવી પડતી હોય ! વિશ્વ મનમાં જ બબડ્યો.