અપઁણ

  • 4.3k
  • 3
  • 1.1k

અપઁણ # વાતાઁ..... અંજુ દવાખાનામાં બેચેની થી આંટા મારી રહી હતી અને ભગવાન ને પ્રાથના કરતી હતી કે બધુ હેમખેમ પાર પડે, પિનાકીને કહ્યુ કે અંજુ શાંતિ થી બેસ ડોક્ટર અને ભગવાન પર ભરોસો રાખ બધુ સારૂ જ થશે. અંજુ કયાં એમ માનવાની હતી એ એમ જ બેચેની થી આંટા મારી રહી અને ભગવાન ને કરગરતી રહી કે મધુ અને અાવનાર બાળક બેવ હેમખેમ રહે. ઓપરેશન થિયેટર મા થી નાના બાળકોનો રડવાનો અવાજ આવ્યો અને અંજુ ની આંખો મા આંસુ આવ્યા. તે દોડતી તેના દીકરા લોકેશ ને બોલાવા કે બાળક આવી ગયુ લોકેશ બહાર ઊભો ફોન પર વાત કરતો હતો એ