વિચારોમા એહસાસ

(11)
  • 2.5k
  • 2
  • 779

દિલના એક ખૂણામાં વારંવાર તેનુંજ નામ ગુંજતું હતું એક ચહેરો જે વારંવાર નજર સામે આવતો જયારે એકપણ વાર મુલાકત કે મેળાપ ન હતો આ વાત શક્ય કેમ હોઈ શકે મેઘા પોતે પણ આ વાત થી અંજાન હતી કયક અજીબ વાત હતી દિલ ની જે મેઘા પોતે પણ સમજવા અસમર્થ હતી. દિલે જાણે એક તોફાન મચાવી દીધું હોય જીવનમાં તેમ આ હલચલ મિલનની તરફ વારંવાર ખીચાતી અને મનના સવાલો વચ્ચે તે એકદમ ઘેરાય જતી. મેઘા પાસે આ હલચલ ,આ એહસાસ નો કોઈ જ જવાબ ન હતો તે આ જજબાત સમજવા જતી હતી પણ .....નિરંતર વેહતાં વિચારોની વચ્ચે મેઘા મનોમન મિલન સાથે