નો-રીટર્ન-૨, ભાગ-૩૫

(359)
  • 8.2k
  • 14
  • 4.9k

નો-રીટર્ન-૨ ભાગ-૩૫ સાવ અચાનક જ એક વિચાર મારા મનમાં ઝબકયો હતો, અને એ વિચારને મેં અમલમાં મુકવાનું મન બનાવી લીધું. એ ઘણું ખતરનાક કામ હતું છતાં એક ચાન્સ લેવાનું મેં નક્કી કર્યું. હું અને વિનીત સાફામાં બેઠાં હતાં. અનેરી હમણાં જ અમારી આગળથી નિકળીને લીફ્ટમાં બેસી ઉપર ગઇ હતી. હું એકાએક ઉભો થયો. વિનીતે આશ્વર્યથી મારી સામું જોયું. “ હું જરા વોશરૂમ થઇને આવું... ” મેં કહયું અને ત્યાંથી લાઉન્જનાં એક છેડે દેખાતા ટોઇલેટ બ્લોક્સ તરફ આગળ વધી ગયો. ટોઇલેટ બ્લોક્સનો રસ્તો લિફ્ટનાં કોલાની જમણી બાજુ, એક ગલીયારીમાં પડતો હતો. એ ગલીયારીમાં પ્રવેશીને પાછળ ફરીને મેં જોઇ લીધું