OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • ગુજરાતી
    • हिंदी
    • मराठी
    • বাংলা
    • മലയാളം
    • తెలుగు
    • தமிழ்
  • Quotes
      • Trending Quotes
      • Short Videos
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Write Now
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

No Return - 2 by Praveen Pithadiya | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. નો રીટર્ન - 2 - Novels
નો રીટર્ન - 2 by Praveen Pithadiya in Gujarati
Novels

નો રીટર્ન - 2 - Novels

by Praveen Pithadiya Matrubharti Verified in Gujarati Novel Episodes

(15.8k)
  • 177.4k

  • 283.9k

  • 1.1k

એક અનુપમ સૌંદર્યવાન યુવતી તેનાં રહસ્યમય ભૂતકાળની ભાળ મેળવવા “ઇન્દ્રગઢ“ જેવા ઇતિહાસે ભૂલાવી દીધેલાં રજવાડામાં આવી ચડે છે. તે ત્યાંની લાઈબ્રેરીમાં કશુંક શોધે છે. ખૂંખાર માણસોનો એક ગિરોહ સતત એ યુવતી ઉપર નજર રાખી રહયો છે, જેનાંથી એ યુવતી ...Read Moreછે. કોણ છે એ લોકો... તેમને એ યુવતીમાં શું દિલચસ્પી હતી.. અને એ યુવતી કયા રહસ્યને ઉજાગર કરવા મથામણ કરતી હતી...

Read Full Story
Download on Mobile

નો રીટર્ન - 2 - ભાગ - 1

(611)
  • 8.6k

  • 19.5k

એક અનુપમ સૌંદર્યવાન યુવતી તેનાં રહસ્યમય ભૂતકાળની ભાળ મેળવવા “ઇન્દ્રગઢ“ જેવા ઇતિહાસે ભૂલાવી દીધેલાં રજવાડામાં આવી ચડે છે. તે ત્યાંની લાઈબ્રેરીમાં કશુંક શોધે છે. ખૂંખાર માણસોનો એક ગિરોહ સતત એ યુવતી ઉપર નજર રાખી રહયો છે, જેનાંથી એ યુવતી ...Read Moreછે. કોણ છે એ લોકો... તેમને એ યુવતીમાં શું દિલચસ્પી હતી.. અને એ યુવતી કયા રહસ્યને ઉજાગર કરવા મથામણ કરતી હતી...

  • equilizer Listen

  • Read

નો રીટર્ન - 2 - ભાગ - 2

(419)
  • 5.9k

  • 10.5k

“ એભલા...! પેલી છોકરી મળી કે નહિ... ” એભલસિંહનાં કાનમાં અવાજ ગુંજ્યો. છ- હાથ પુરો એભલસિંહ એ અવાજ સાંભળીને ધ્રુજી ઉઠયો. કાને રાખેલો મોબાઇલ બે-સેકન્ડ માટે હટાવ્યો અને મહા-મહેનતે થૂંક ગળા હેઠે ઉતાર્યુ. “ તને પુંછુ છું હરામખોર, ...Read Moreથઇ ગયો કે શું... ”

  • equilizer Listen

  • Read

નો રીટર્ન - 2 - ભાગ - 3

(424)
  • 5.2k

  • 9.4k

એક અનુપમ સૌંદર્યવાન યુવતી તેનાં રહસ્યમય ભૂતકાળની ભાળ મેળવવા “ઈન્દ્રગઢ“ જેવા ઇતીહાસે ભુલાવી દીધેલાં રજવાડામાં આવી ચડે છે. તે ત્યાંની લાઇબ્રેરીમાં કશુંક શોધે છે. ખૂંખાર માણસોનો એક ગીરોહ સતત એ યુવતી ઉપર નજર રાખી રહયો છે જેનાંથી એ ...Read Moreઅજાણ છે. કોણ છે એ લોકો... તેમને એ યુવતીમાં શું દિલચસ્પી હતી.. અને એ યુવતી ક્યાં રહસ્યને ઉજાગર કરવા મથામણ કરતી હતી... “ઈન્દ્રગઢ” નો વારસાઈ હક્ક ભોગવતાં જોગી પરીવારનો ફૂટડો યુવાન એ યુવતીને રેલ્વે પ્લેટફોર્મ પર ઉભેલી જૂએ છે...તેનાં દિલમાં એ યુવતીને પામવાની અદમ્ય ઈચ્છા ઉદભવે છે. તે એ યુવતી પાછળ ફનાં થવા નીકળી પડે છે. પરંતુ...એ રહસ્યની એક કડી ખુદ તેની સાથે પણ જોડાયેલી હોય છે જેનાથી તે બેખબર હોય છે. પછી સર્જાય છે પળે પળે ઉત્કંસ્ઠાં વધારતી...તમારો શ્વાસ અધ્ધર થઇ જાય એવી એક પછી એક ઘટનાઓની હારમાળા. કહાનીમાં આવ્યે જતાં વળાંકો તમને અચંભીત કરી મુકશે અને તમે કોઇ રોલર-કોસ્ટરની સહેલગાહે નીકળી પડશો. કહાનીનાં ખૂંખાર પાત્રો અને અજીબો-ગરીબ સ્થળો તમને એક અલગ વિશ્વમાં લઈ જશે. રૂંઆડાં ખડા કરી દેતી સસ્પેન્સથી ભરપુર આ ગાથા વાંચતા ચોક્કસ લાગશે કે તમે કોઇ હોલીવૂડની મૂવી જોઈ રહ્યા છો. તો આવો નીકળી પડીએ “ નો રીટર્ન-૨ “ ની સફરે... “ નો રીટર્ન “ ની અપાર સફળતા બાદ પ્રવિણ પીઠડીયાની કલમે લખાયેલી વધુ એક રહસ્ય રોમાંચથી ભરપુર નવલકથા એટલે “ નો રીટર્ન–૨ “

  • equilizer Listen

  • Read

નો રીટર્ન-૨ ભાગ-૪

(374)
  • 4.5k

  • 8.2k

“ નો રીટર્ન-૨ “ એક અનુપમ સૌંદર્યવાન યુવતી તેનાં રહસ્યમય ભૂતકાળની ભાળ મેળવવા “ઈન્દ્રગઢ“ જેવા ઇતીહાસે ભુલાવી દીધેલાં રજવાડામાં આવી ચડે છે. તે ત્યાંની લાઇબ્રેરીમાં કશુંક શોધે છે. ખૂંખાર માણસોનો એક ગીરોહ સતત એ યુવતી ઉપર નજર રાખી રહયો ...Read Moreજેનાંથી એ યુવતી અજાણ છે. કોણ છે એ લોકો... તેમને એ યુવતીમાં શું દિલચસ્પી હતી.. અને એ યુવતી ક્યાં રહસ્યને ઉજાગર કરવા મથામણ કરતી હતી... “ઈન્દ્રગઢ” નો વારસાઈ હક્ક ભોગવતાં જોગી પરીવારનો ફૂટડો યુવાન એ યુવતીને રેલ્વે પ્લેટફોર્મ પર ઉભેલી જૂએ છે...તેનાં દિલમાં એ યુવતીને પામવાની અદમ્ય ઈચ્છા ઉદભવે છે. તે એ યુવતી પાછળ ફનાં થવા નીકળી પડે છે. પરંતુ...એ રહસ્યની એક કડી ખુદ તેની સાથે પણ જોડાયેલી હોય છે જેનાથી તે બેખબર હોય છે. પછી સર્જાય છે પળે પળે ઉત્કંસ્ઠાં વધારતી...તમારો શ્વાસ અધ્ધર થઇ જાય એવી એક પછી એક ઘટનાઓની હારમાળા. કહાનીમાં આવ્યે જતાં વળાંકો તમને અચંભીત કરી મુકશે અને તમે કોઇ રોલર-કોસ્ટરની સહેલગાહે નીકળી પડશો. કહાનીનાં ખૂંખાર પાત્રો અને અજીબો-ગરીબ સ્થળો તમને એક અલગ વિશ્વમાં લઈ જશે. રૂંઆડાં ખડા કરી દેતી સસ્પેન્સથી ભરપુર આ ગાથા વાંચતા ચોક્કસ લાગશે કે તમે કોઇ હોલીવૂડની મૂવી જોઈ રહ્યા છો. તો આવો નીકળી પડીએ “ નો રીટર્ન-૨ “ ની સફરે... “ નો રીટર્ન “ ની અપાર સફળતા બાદ પ્રવિણ પીઠડીયાની કલમે લખાયેલી વધુ એક રહસ્ય રોમાંચથી ભરપુર નવલકથા એટલે “ નો રીટર્ન–૨ “

  • equilizer Listen

  • Read

નો રીટર્ન-૨ ભાગ-૫

(321)
  • 4.3k

  • 7.7k

નો રીટર્ન-૨ ભાગ-6

(341)
  • 4.2k

  • 7.5k

નો-રીટર્ન-૨ - 07

(292)
  • 4.2k

  • 7.7k

પવન અમદાવાદનાં રેલ્વે પ્લેટફોર્મ ઉપર એક યુવતીને જુએ છે અને તે પ્રથમ નજરે જ એની તરફ ખેંચાય છે. બીજી તરફ એભલસીંહ ઇન્દ્રગઢની લાઇબ્રેરીનાં સ્ટોરરૂમ માં લાઇબ્રેરીયન છોકરાને બેશુધ્ધ હાલતમાં પડેલો જોઇ ત્યાંથી પલાયન કરી જાય છે. હવે આગળ વાંચો....

  • equilizer Listen

  • Read

નો રીટર્ન-૨ ભાગ-8

(310)
  • 4.5k

  • 6.8k

( આગળનાં પ્રકરણમાં વાંચ્યુઃ- વિનીત પેલી છોકરીએ આપેલા કેમેરાનાં રોલને ડેવલપ કરાવવા નીકળે છે.....બીજી બાજુ બ્રાઝિલની રાજધાની બ્રાઝીલિયાની ફાઇવસ્ટાર હોટેલનાં એક કમરામાં કાર્લોસ મેસ્સી અને જોસ મુનીઝ વચ્ચે એ જ છોકરીને લઇને ચર્ચા થતી હોય છે....હવે આગળ વાંચો...)

  • equilizer Listen

  • Read

નો રીટર્ન-૨ ભાગ-9

(289)
  • 3.9k

  • 6.5k

પવન જોગી મુંબઇ અને ત્યાંથી ઇન્દ્રગઢ જવાનાં બદલે વિનીત નામના યુવક પાછળ અમદાવાદની બજારમાં તેનો પીછો પકડે છે. તેને કેમેરા રોલમાં રહેલા ફોટો જોવા હોય છે...બીજી તરફ એભલસીંહ ઇન્દ્રગઢની લાઇબ્રેરીએથી સીધો જ શબનમ પાસે પહોંચે છે... હવે આગળ વાંચો.)

  • equilizer Listen

  • Read

નો રીટર્ન-૨ ભાગ-10

(309)
  • 4k

  • 6.6k

આગળનાં પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- પવન જોગી અમદાવાદની બજારમાં વિનીત નામનાં યુવકનો પીછો કરે છે. ત્યારબાદ તે ગેલેક્ષી હોટલમાં ઉતરેલી પેલી યુવતીને શોધવા નીકળી પડે છે....બીજી તરફ ઇન્દ્રગઢમાં લાઇબ્રેરીયન રાજન બિશ્નોઇ ઉપર થયેલા હુમલાનાં ઘેરા પ્રત્યાઘાતો પડવાનાં શરૂ થાય છે. ...Read Moreઆગળ વાંચો...

  • equilizer Listen

  • Read

નો રીટર્ન-૨ ભાગ-૧૧

(309)
  • 3.9k

  • 7.2k

“ નો રીટર્ન-૨ “ એક અનુપમ સૌંદર્યવાન યુવતી તેનાં રહસ્યમય ભૂતકાળની ભાળ મેળવવા “ઈન્દ્રગઢ“ જેવા ઇતીહાસે ભુલાવી દીધેલાં રજવાડામાં આવી ચડે છે. તે ત્યાંની લાઇબ્રેરીમાં કશુંક શોધે છે. ખૂંખાર માણસોનો એક ગીરોહ સતત એ યુવતી ઉપર નજર રાખી રહયો ...Read Moreજેનાંથી એ યુવતી અજાણ છે. કોણ છે એ લોકો... તેમને એ યુવતીમાં શું દિલચસ્પી હતી.. અને એ યુવતી ક્યાં રહસ્યને ઉજાગર કરવા મથામણ કરતી હતી... “ઈન્દ્રગઢ” નો વારસાઈ હક્ક ભોગવતાં જોગી પરીવારનો ફૂટડો યુવાન એ યુવતીને રેલ્વે પ્લેટફોર્મ પર ઉભેલી જૂએ છે...તેનાં દિલમાં એ યુવતીને પામવાની અદમ્ય ઈચ્છા ઉદભવે છે. તે એ યુવતી પાછળ ફનાં થવા નીકળી પડે છે. પરંતુ...એ રહસ્યની એક કડી ખુદ તેની સાથે પણ જોડાયેલી હોય છે જેનાથી તે બેખબર હોય છે. પછી સર્જાય છે પળે પળે ઉત્કંસ્ઠાં વધારતી...તમારો શ્વાસ અધ્ધર થઇ જાય એવી એક પછી એક ઘટનાઓની હારમાળા. કહાનીમાં આવ્યે જતાં વળાંકો તમને અચંભીત કરી મુકશે અને તમે કોઇ રોલર-કોસ્ટરની સહેલગાહે નીકળી પડશો. કહાનીનાં ખૂંખાર પાત્રો અને અજીબો-ગરીબ સ્થળો તમને એક અલગ વિશ્વમાં લઈ જશે. રૂંઆડાં ખડા કરી દેતી સસ્પેન્સથી ભરપુર આ ગાથા વાંચતા ચોક્કસ લાગશે કે તમે કોઇ હોલીવૂડની મૂવી જોઈ રહ્યા છો. તો આવો નીકળી પડીએ “ નો રીટર્ન-૨ “ ની સફરે... “ નો રીટર્ન “ ની અપાર સફળતા બાદ પ્રવિણ પીઠડીયાની કલમે લખાયેલી વધુ એક રહસ્ય રોમાંચથી ભરપુર નવલકથા એટલે “ નો રીટર્ન–૨ “

  • equilizer Listen

  • Read

નો રીટર્ન-૨ ભાગ-12

(302)
  • 3.9k

  • 6.6k

પવન જોગી ગેલેક્ષી હોટલમાં રૂમ બુક કરાવે છે. સાવ અનાયાસે જ તેને પેલી અજાણી યુવતીનું નામ અને સરનામુ જાણવા મળે છે... વિનીત યુવતીને હોટલમાં મળવા આવે છે પરંતુ યુવતી તેને ત્યાંથી જતાં રહેવાનું કહે છે અને.... સાંજનાં સમયે રેસ્ટોરન્ટનાં ...Read Moreટેબલ પાસે એ યુવતી અને પવન જોગીનો ભેટો થઇ જાય છે. હવે આગળ વાંચો. )

  • equilizer Listen

  • Read

નો રીટર્ન-૨ ભાગ-13

(290)
  • 3.7k

  • 6.3k

ઇન્સ. ઇકબાલ ખાન એમ્બ્યુલન્સ માટે થયેલા કોલનું પગેરું દાબે છે અને એ કોલ કોણે કર્યો હતો તેની વિગત મંગાવે છે....એભલસીંહ શબનમની ખોલીએ પહોંચે છે....અને ઇન્દ્રગઢમાં અમેરિકાથી આવેલા પ્રોફેસરો મહેમાન નિવાસમાં આરામ ફરમાવી રહયાં હોય છે...હવે આગળ વાંચો...)

  • equilizer Listen

  • Read

નો રીટર્ન-૨ ભાગ-14

(287)
  • 3.8k

  • 6.3k

- ઇન્દ્રગઢનાં રાજમહેલમાં રોકાયેલા વિદેશી મહેમાનોની અસલીયત ખરેખર તો કંઇક અલગ જ હોય છે. તેઓ એક મકસદ લઇને અહીં આવ્યા હોય છે. તેમનો એ મકસદ ઘણો ખતરનાક હતો....બીજી તરફ પવન જોગી અને અનેરી પાલીવાલની સાવ અનાયાસે જ એક રેસ્ટોરન્ટમાં ...Read Moreથઇ જાય છે. હવે આગળ...)

  • equilizer Listen

  • Read

નો રીટર્ન-૨ ભાગ-૧૫

(291)
  • 3.7k

  • 6.1k

અનુપમ સૌંદર્યવાન યુવતી તેનાં રહસ્યમય ભૂતકાળની ભાળ મેળવવા “ઈન્દ્રગઢ“ જેવા ઇતીહાસે ભુલાવી દીધેલાં રજવાડામાં આવી ચડે છે. તે ત્યાંની લાઇબ્રેરીમાં કશુંક શોધે છે. ખૂંખાર માણસોનો એક ગીરોહ સતત એ યુવતી ઉપર નજર રાખી રહયો છે જેનાંથી એ યુવતી ...Read Moreછે. કોણ છે એ લોકો... તેમને એ યુવતીમાં શું દિલચસ્પી હતી.. અને એ યુવતી ક્યાં રહસ્યને ઉજાગર કરવા મથામણ કરતી હતી... “ઈન્દ્રગઢ” નો વારસાઈ હક્ક ભોગવતાં જોગી પરીવારનો ફૂટડો યુવાન એ યુવતીને રેલ્વે પ્લેટફોર્મ પર ઉભેલી જૂએ છે...તેનાં દિલમાં એ યુવતીને પામવાની અદમ્ય ઈચ્છા ઉદભવે છે. તે એ યુવતી પાછળ ફનાં થવા નીકળી પડે છે. પરંતુ...એ રહસ્યની એક કડી ખુદ તેની સાથે પણ જોડાયેલી હોય છે જેનાથી તે બેખબર હોય છે. પછી સર્જાય છે પળે પળે ઉત્કંસ્ઠાં વધારતી...તમારો શ્વાસ અધ્ધર થઇ જાય એવી એક પછી એક ઘટનાઓની હારમાળા. કહાનીમાં આવ્યે જતાં વળાંકો તમને અચંભીત કરી મુકશે અને તમે કોઇ રોલર-કોસ્ટરની સહેલગાહે નીકળી પડશો. કહાનીનાં ખૂંખાર પાત્રો અને અજીબો-ગરીબ સ્થળો તમને એક અલગ વિશ્વમાં લઈ જશે. રૂંઆડાં ખડા કરી દેતી સસ્પેન્સથી ભરપુર આ ગાથા વાંચતા ચોક્કસ લાગશે કે તમે કોઇ હોલીવૂડની મૂવી જોઈ રહ્યા છો. તો આવો નીકળી પડીએ “ નો રીટર્ન-૨ “ ની સફરે... “ નો રીટર્ન “ ની અપાર સફળતા બાદ પ્રવિણ પીઠડીયાની કલમે લખાયેલી વધુ એક

  • equilizer Listen

  • Read

નો રીટર્ન-૨ ભાગ-16

(308)
  • 3.7k

  • 6.4k

એક અનુપમ સૌંદર્યવાન યુવતી તેનાં રહસ્યમય ભૂતકાળની ભાળ મેળવવા “ઈન્દ્રગઢ“ જેવા ઇતીહાસે ભુલાવી દીધેલાં રજવાડામાં આવી ચડે છે. તે ત્યાંની લાઇબ્રેરીમાં કશુંક શોધે છે. ખૂંખાર માણસોનો એક ગીરોહ સતત એ યુવતી ઉપર નજર રાખી રહયો છે જેનાંથી એ ...Read Moreઅજાણ છે. કોણ છે એ લોકો... તેમને એ યુવતીમાં શું દિલચસ્પી હતી.. અને એ યુવતી ક્યાં રહસ્યને ઉજાગર કરવા મથામણ કરતી હતી... “ઈન્દ્રગઢ” નો વારસાઈ હક્ક ભોગવતાં જોગી પરીવારનો ફૂટડો યુવાન એ યુવતીને રેલ્વે પ્લેટફોર્મ પર ઉભેલી જૂએ છે...તેનાં દિલમાં એ યુવતીને પામવાની અદમ્ય ઈચ્છા ઉદભવે છે. તે એ યુવતી પાછળ ફનાં થવા નીકળી પડે છે. પરંતુ...એ રહસ્યની એક કડી ખુદ તેની સાથે પણ જોડાયેલી હોય છે જેનાથી તે બેખબર હોય છે. પછી સર્જાય છે પળે પળે ઉત્કંસ્ઠાં વધારતી...તમારો શ્વાસ અધ્ધર થઇ જાય એવી એક પછી એક ઘટનાઓની હારમાળા. કહાનીમાં આવ્યે જતાં વળાંકો તમને અચંભીત કરી મુકશે અને તમે કોઇ રોલર-કોસ્ટરની સહેલગાહે નીકળી પડશો. કહાનીનાં ખૂંખાર પાત્રો અને અજીબો-ગરીબ સ્થળો તમને એક અલગ વિશ્વમાં લઈ જશે. રૂંઆડાં ખડા કરી દેતી સસ્પેન્સથી ભરપુર આ ગાથા વાંચતા ચોક્કસ લાગશે કે તમે કોઇ હોલીવૂડની મૂવી જોઈ રહ્યા છો. તો આવો નીકળી પડીએ “ નો રીટર્ન-૨ “ ની સફરે... “ નો રીટર્ન “ ની અપાર સફળતા બાદ પ્રવિણ પીઠડીયાની કલમે લખાયેલી વધુ એક રહસ્ય રોમાંચથી ભરપુર નવલકથા એટલે “ નો રીટર્ન–૨ “

  • equilizer Listen

  • Read

નો રીટર્ન-૨ ભાગ-17

નો રીટર્ન-૨ - ભાગ-૧૮

(294)
  • 3.6k

  • 6.2k

નો રીટર્ન-૨ ભાગ-19

(283)

નો રીટર્ન-૨ ભાગ-20

(276)
  • 3.6k

  • 6.1k

“ નો રીટર્ન-૨ “ એક અનુપમ સૌંદર્યવાન યુવતી તેનાં રહસ્યમય ભૂતકાળની ભાળ મેળવવા “ઈન્દ્રગઢ“ જેવા ઇતીહાસે ભુલાવી દીધેલાં રજવાડામાં આવી ચડે છે. તે ત્યાંની લાઇબ્રેરીમાં કશુંક શોધે છે. ખૂંખાર માણસોનો એક ગીરોહ સતત એ યુવતી ઉપર નજર રાખી રહયો ...Read Moreજેનાંથી એ યુવતી અજાણ છે. કોણ છે એ લોકો... તેમને એ યુવતીમાં શું દિલચસ્પી હતી.. અને એ યુવતી ક્યાં રહસ્યને ઉજાગર કરવા મથામણ કરતી હતી... “ઈન્દ્રગઢ” નો વારસાઈ હક્ક ભોગવતાં જોગી પરીવારનો ફૂટડો યુવાન એ યુવતીને રેલ્વે પ્લેટફોર્મ પર ઉભેલી જૂએ છે...તેનાં દિલમાં એ યુવતીને પામવાની અદમ્ય ઈચ્છા ઉદભવે છે. તે એ યુવતી પાછળ ફનાં થવા નીકળી પડે છે. પરંતુ...એ રહસ્યની એક કડી ખુદ તેની સાથે પણ જોડાયેલી હોય છે જેનાથી તે બેખબર હોય છે. પછી સર્જાય છે પળે પળે ઉત્કંસ્ઠાં વધારતી...તમારો શ્વાસ અધ્ધર થઇ જાય એવી એક પછી એક ઘટનાઓની હારમાળા. કહાનીમાં આવ્યે જતાં વળાંકો તમને અચંભીત કરી મુકશે અને તમે કોઇ રોલર-કોસ્ટરની સહેલગાહે નીકળી પડશો. કહાનીનાં ખૂંખાર પાત્રો અને અજીબો-ગરીબ સ્થળો તમને એક અલગ વિશ્વમાં લઈ જશે. રૂંઆડાં ખડા કરી દેતી સસ્પેન્સથી ભરપુર આ ગાથા વાંચતા ચોક્કસ લાગશે કે તમે કોઇ હોલીવૂડની મૂવી જોઈ રહ્યા છો. તો આવો નીકળી પડીએ “ નો રીટર્ન-૨ “ ની સફરે... “ નો રીટર્ન “ ની અપાર સફળતા બાદ પ્રવિણ પીઠડીયાની કલમે લખાયેલી વધુ એક રહસ્ય રોમાંચથી ભરપુર નવલકથા એટલે “ નો રીટર્ન–૨ “

  • equilizer Listen

  • Read

નો રીટર્ન-૨ ભાગ-21

(296)
  • 3.5k

નો રીટર્ન-૨ ભાગ-22

નો રીટર્ન-૨ ભાગ-23

(405)

નો રીટર્ન-૨ ભાગ-24

(342)
  • 3.5k

  • 5.8k

એક અનુપમ સૌંદર્યવાન યુવતી તેનાં રહસ્યમય ભૂતકાળની ભાળ મેળવવા “ઈન્દ્રગઢ“ જેવા ઇતીહાસે ભુલાવી દીધેલાં રજવાડામાં આવી ચડે છે. તે ત્યાંની લાઇબ્રેરીમાં કશુંક શોધે છે. ખૂંખાર માણસોનો એક ગીરોહ સતત એ યુવતી ઉપર નજર રાખી રહયો છે જેનાંથી એ ...Read Moreઅજાણ છે. કોણ છે એ લોકો... તેમને એ યુવતીમાં શું દિલચસ્પી હતી.. અને એ યુવતી ક્યાં રહસ્યને ઉજાગર કરવા મથામણ કરતી હતી... “ઈન્દ્રગઢ” નો વારસાઈ હક્ક ભોગવતાં જોગી પરીવારનો ફૂટડો યુવાન એ યુવતીને રેલ્વે પ્લેટફોર્મ પર ઉભેલી જૂએ છે...તેનાં દિલમાં એ યુવતીને પામવાની અદમ્ય ઈચ્છા ઉદભવે છે. તે એ યુવતી પાછળ ફનાં થવા નીકળી પડે છે. પરંતુ...એ રહસ્યની એક કડી ખુદ તેની સાથે પણ જોડાયેલી હોય છે જેનાથી તે બેખબર હોય છે. પછી સર્જાય છે પળે પળે ઉત્કંસ્ઠાં વધારતી...તમારો શ્વાસ અધ્ધર થઇ જાય એવી એક પછી એક ઘટનાઓની હારમાળા. કહાનીમાં આવ્યે જતાં વળાંકો તમને અચંભીત કરી મુકશે અને તમે કોઇ રોલર-કોસ્ટરની સહેલગાહે નીકળી પડશો. કહાનીનાં ખૂંખાર પાત્રો અને અજીબો-ગરીબ સ્થળો તમને એક અલગ વિશ્વમાં લઈ જશે. રૂંઆડાં ખડા કરી દેતી સસ્પેન્સથી ભરપુર આ ગાથા વાંચતા ચોક્કસ લાગશે કે તમે કોઇ હોલીવૂડની મૂવી જોઈ રહ્યા છો. તો આવો નીકળી પડીએ “ નો રીટર્ન-૨ “ ની સફરે... “ નો રીટર્ન “ ની અપાર સફળતા બાદ પ્રવિણ પીઠડીયાની કલમે લખાયેલી વધુ એક

  • equilizer Listen

  • Read

નો રીટર્ન-૨ ભાગ-25

(348)
  • 3.5k

  • 5.4k

“ નો રીટર્ન-૨ “ એક અનુપમ સૌંદર્યવાન યુવતી તેનાં રહસ્યમય ભૂતકાળની ભાળ મેળવવા “ઈન્દ્રગઢ“ જેવા ઇતીહાસે ભુલાવી દીધેલાં રજવાડામાં આવી ચડે છે. તે ત્યાંની લાઇબ્રેરીમાં કશુંક શોધે છે. ખૂંખાર માણસોનો એક ગીરોહ સતત એ યુવતી ઉપર નજર રાખી રહયો ...Read Moreજેનાંથી એ યુવતી અજાણ છે. કોણ છે એ લોકો... તેમને એ યુવતીમાં શું દિલચસ્પી હતી.. અને એ યુવતી ક્યાં રહસ્યને ઉજાગર કરવા મથામણ કરતી હતી... “ઈન્દ્રગઢ” નો વારસાઈ હક્ક ભોગવતાં જોગી પરીવારનો ફૂટડો યુવાન એ યુવતીને રેલ્વે પ્લેટફોર્મ પર ઉભેલી જૂએ છે...તેનાં દિલમાં એ યુવતીને પામવાની અદમ્ય ઈચ્છા ઉદભવે છે. તે એ યુવતી પાછળ ફનાં થવા નીકળી પડે છે. પરંતુ...એ રહસ્યની એક કડી ખુદ તેની સાથે પણ જોડાયેલી હોય છે જેનાથી તે બેખબર હોય છે. પછી સર્જાય છે પળે પળે ઉત્કંસ્ઠાં વધારતી...તમારો શ્વાસ અધ્ધર થઇ જાય એવી એક પછી એક ઘટનાઓની હારમાળા. કહાનીમાં આવ્યે જતાં વળાંકો તમને અચંભીત કરી મુકશે અને તમે કોઇ રોલર-કોસ્ટરની સહેલગાહે નીકળી પડશો. કહાનીનાં ખૂંખાર પાત્રો અને અજીબો-ગરીબ સ્થળો તમને એક અલગ વિશ્વમાં લઈ જશે. રૂંઆડાં ખડા કરી દેતી સસ્પેન્સથી ભરપુર આ ગાથા વાંચતા ચોક્કસ લાગશે કે તમે કોઇ હોલીવૂડની મૂવી જોઈ રહ્યા છો. તો આવો નીકળી પડીએ “ નો રીટર્ન-૨ “ ની સફરે... “ નો રીટર્ન “ ની અપાર સફળતા બાદ પ્રવિણ પીઠડીયાની કલમે લખાયેલી વધુ એક રહસ્ય રોમાંચથી ભરપુર નવલકથા એટલે “ નો રીટર્ન–૨ “

  • equilizer Listen

  • Read

નો રીટર્ન-૨ ભાગ-26

(394)
  • 3.5k

  • 5.6k

નો રીટર્ન-૨ ભાગ-27

(386)

નો રીટર્ન-૨ - Part-28

(374)
  • 3.4k

  • 5.3k

નો-રીટર્ન-૨ ભાગ-૨૮ ( આગળનાં પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- પવન જોગીને લાઇબ્રેરીમાંથી અજીબો-ગરીબ ચિત્રો અને નંબરો મળી આવે છે. તેમાં અમુક નંબર અધૂરાં જણાય છે... ઇકબાલખાન અનેરીને શોધી રાજમહેલમાં લઇ આવે છે... હવે આગળ વાંચો....) આખી રાત અનેરી વિચારોનાં ધમાસાણમાં ...Read Moreરહી. પડખાં બદલી-બદલીને તે હવે થાકી હતી. કોણ જાણે કેમ પણ જીંદગીમાં પહેલી વખત કોઇ ઠોસ નિર્ણય તે લઇ શકતી નહોતી. એક યુવાન અચાનક તેની સામે આવીને ઉભો રહી ગયો હતો, અને તે એ ચીજ માંગી રહયો હતો જે તેણે બહુ મુશ્કેલીથી હાંસીલ કરી હતી. એક એવી ચીજ જેમાં તેનાં ખુદનાં દાદાની રિહાઇ છૂપાયેલી હતી. અનેરી થડકી ઉઠી. નહીં.... નહીં....

  • equilizer Listen

  • Read

નો રીટર્ન-૨ ભાગ - 29

(359)
  • 3.4k

  • 5k

નો-રીટર્ન-૨ ભાગ-૨૯ ( આગળનાં પ્રકરણમાં વાંચ્યુઃ- અનેરી પોતાનાં ભૂતકાળને વાગોળે છે અને નિર્ણય લે છે કે તે પવન જોગીને સપોર્ટ કરશે..... હવે આગળ વાંચો....) એ સવાર એક નવું આશ્વર્ય લઇને ઉગી હતી. મારી જીંદગીમાં ઘણાં સમયથી આવા આશ્વર્યોનો ...Read Moreશરૂ થયો હતો એવું કહું તો ખોટું નહી ગણાય. પાછલા છેલ્લા થોડા દિવસોની અંદર અનેક વિસ્મયકારક ઘટનાઓનું જાણે ઘોડાપુર આવ્યું હોય એવું મને લાગતું હતું. એવું જ એક વિસ્મય અનેરી સ્વરૂપે અત્યારે મારી નજરો સમક્ષ ઉભું હતું. મને આખી રાત ઉંઘ આવી નહોતી. પેલાં ખોખાંની અંદર દોરેલા કબુતરો અને નંબરોએ સતત મને પજવ્યે રાખ્યો હતો. એ રહસ્યમય ચિત્રોનો

  • equilizer Listen

  • Read

નો રીટર્ન - 2 - 30

(364)
  • 3.5k

  • 5.3k

નો-રીટર્ન-૨ ભાગ-૩૦ ( આગળ વાંચ્યુઃ-અનેરી અને પવન બંને એકબીજાને સહકાર આપવા તૈયાર થાય હતાં.... ઇન્સ.ઇકબાલખાન રાજમહેલનાં દાદર સાથે ધડાકાભેર અથડાય છે.... હવે આગળ વાંચો.) મને આશ્વર્ય એ વાતનું હતું કે ઇકબાલખાન આમ અચાનક કયાંથી આવી ચડયો. વળી એકલો ...Read Moreછતાં ભયંકર રીતે ધડાકાભેર તે અથડાયો હતો એ કોઇ વિસ્મયકારક ઘટનાથી કમ તો નહોતું જ. મેં તેની બાઇકનું હેન્ડલ પકડીને ખડી કરી હતી અને સ્ટેન્ડ ચડાવ્યું હતું. એ દરમ્યાન ઇકબાલખાન દર્દથી કરાહતો દાદરનાં પગથિયે થોડો પાછળ ખસ્યો હતો. તેનાં ડાબા પગમાં કદાચ ઘણું વાગ્યું હશે એટલે સરખી રીતે તે પગ વાળી શકતો નહોતો. તેનાં રુક્ષ ચહેરા ઉપર અપરંપાર પીડાનાં ભાવો

  • equilizer Listen

  • Read

નો રીટર્ન - ૨ - ૩૧

(364)
  • 3.4k

  • 5.3k

ભારત છોડવાનો નિર્ણય તેમણે એકાએક રાતોરાત લીધો હતો. એ નિર્ણય લેવો પડે એમ જ હતો કારણકે ઇન્સ. ઇકબાલ ખાનને તેમની ભનક લાગી ચૂકી હતી. પરિસ્થિતી એવી સર્જાઇ હતી કે ગમે તે સમયે ઇકબાલ તેમને આંબી જાય તેમ હતો. પ્રોફેસર ...Read Moreઅને ક્લારા ગભાઇ ગયા હતાં. જો ભારતીય પોલીસનાં ચોપડે તેમનાં નામ નોંધાય ગયાં તો પછી જે કામ માટે તેમણે આટલાં વર્ષો જદ્દો-જહેદ કરી હતી, લાંબા સમયની તપસ્યા કરી હતી, એ કામ ગણતરીની સેકંન્ડોમાં ચોપટ થઇ જાય. એવું ન થાય એ માટે તેમણે તાબડતોબ એક ચાર્ટર પ્લેન “હાયર” કર્યુ હતું અને તેઓ એ પ્લેનમાં સવાર થઇને બ્રાઝિલ જવા રવાના થઇ ચૂકયાં હતા.

  • equilizer Listen

  • Read

“ નો રીટર્ન-૨ “ - 32

(307)
  • 3.9k

  • 5k

નો-રીટર્ન-૨ ભાગ-૩૨ ( આગળ વાંચ્યુઃ- અનેરી, પવન અને વિનીત બ્રાઝિલ જવા રવાના થાય છે.... પવન જોગીને અનેરીની વાતોથી એકાએક કંઇક યાદ આવે છે.... હવે આગળ વાંચો...) મારા દાદા, એટલે કે વીરસીંહ જોગીએ વર્ષો અગાઉ, જ્યારે હું નાનો હતો ...Read Moreબહું વાર્તાઓ સંભળાવી હતી. એ વાર્તાઓમાં મોટેભાગે તેઓ કોઇક અજાણ્યા ખજાનાની ખોજમાં એક ભયાવહ, ઘનઘોર જંગલમાં જઇ ચડે છે. ત્યાં તેમને ચિત્ર-વિચિત્ર ડરામણાં અનુભવો થાય છે. તેઓ એ જંગલમાં રહેતાં એક ખતરનાક આદિવાસીઓનાં કબીલામાં અનાયાસે ફસાઇ જાય છે. એ કબીલાવાળા તેમને જીવતાં ખાઇ જવા માંગતા હોય છે પરંતુ વીરસીંહ પોતાની કોઠાસૂઝ અને બહાદુરીથી એ લોકોનો સામનો કરી ત્યાંથી ભાગી છૂટે

  • equilizer Listen

  • Read

નો રીટર્ન - ૨ - ભાગ-૩૩.

(365)
  • 3.4k

  • 5.8k

નો-રીટર્ન-૨ ભાગ-૩૩ ( આગળ વાંચ્યુઃ- પ્રોફેસર એન્ડ પાર્ટી એક ગાઢ જંગલમાં જઇ પહોંચે છે... જ્યારે અનેરી અને પવન જોગી બ્રાઝિલની ટ્રેનમાં મુસાફરી કરતા રીઓ-ડી-જેનેરો જવા રવાના થાય છે... હવે આગળ...) બ્રાઝિલ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશને અમે ઉતર્યા ત્યારે બપોરનાં ...Read Moreસાડા ત્રણનો સમય થયો હતો. અમારી ટ્રેનની સફર પણ ખરેખર આહલાદ્ક રહી હતી. મને કકડીને ભૂખ લાગી હતી એટલે સૌ પ્રથમ સ્ટેશનની સામે જ એક રેસ્ટોરાંમાં અમે ભરપેટ જમ્યાં. એ દરમ્યાન અનેરીએ ફરીથી ફોન કર્યો હતો. તેણે વાત કરી અને ફોન મુકયો. “ તેઓ અહીં નજીકમાં જ છે. કોઇ “ સેન્ટો રીબેરો” નામની હોટલમાં આવવા તેમણે કહયું છે. ત્યાં

  • equilizer Listen

  • Read

નો-રીટર્ન-૨ ભાગ-૩૪

(339)
  • 3.3k

  • 4.4k

પણ... વિનીતની હાલત જોવા જેવી થઇ હતી. અનેરીને આમ મને આલીંગતા જોઇને તેનાં જીગરમાં હડકંપ સર્જાયો હતો. મેં તેનાં ચહેરા ઉપર આવેલાં એક્ષ્પ્રેશન જોયા હતા. તેનું ચાલ્યું હોત તો તે મને કાચોને કાચો જ ખાઇ ગયો હોત, પરંતુ ...Read Moreતે કરી શકે તેમ નહોતો. અનેરી સમક્ષ પોતાની છબી કોઇ કાળે ખરાબ થાય એવું તે કયારેય કરશે નહી એનો મને ખ્યાલ હતો. તે પણ અમારી નજીક આવીને ઉભો રહયો. તેની આંખોમાં મારા પ્રત્યેનો તિરસ્કાર હું સ્પષ્ટપણે વાંચી શકતો હતો. પરંતુ હવે મને તેની કોઇ પરવા નહોતી. અનેરીનાં એક આલીંગને મારામાં થોડી હિંમત પ્રગટાવી હતી કે હું પણ તેનાં જીવનમાં થોડું ઘણું મહત્વ ધરાવું તો છું જ. ખેર... મેં વિનીત તરફથી ધ્યાન ખસેડીને પેલા દસ્તાવેજમાં પરોવ્યું.

  • equilizer Listen

  • Read

નો-રીટર્ન-૨, ભાગ-૩૫

(340)
  • 3.3k

  • 4.2k

નો-રીટર્ન-૨ ભાગ-૩૫ સાવ અચાનક જ એક વિચાર મારા મનમાં ઝબકયો હતો, અને એ વિચારને મેં અમલમાં મુકવાનું મન બનાવી લીધું. એ ઘણું ખતરનાક કામ હતું છતાં એક ચાન્સ લેવાનું મેં નક્કી કર્યું. હું અને વિનીત સાફામાં બેઠાં હતાં. ...Read Moreહમણાં જ અમારી આગળથી નિકળીને લીફ્ટમાં બેસી ઉપર ગઇ હતી. હું એકાએક ઉભો થયો. વિનીતે આશ્વર્યથી મારી સામું જોયું. “ હું જરા વોશરૂમ થઇને આવું... ” મેં કહયું અને ત્યાંથી લાઉન્જનાં એક છેડે દેખાતા ટોઇલેટ બ્લોક્સ તરફ આગળ વધી ગયો. ટોઇલેટ બ્લોક્સનો રસ્તો લિફ્ટનાં કોલાની જમણી બાજુ, એક ગલીયારીમાં પડતો હતો. એ ગલીયારીમાં પ્રવેશીને પાછળ ફરીને મેં જોઇ લીધું

  • equilizer Listen

  • Read

નો રીટર્ન-૨. ભાગ-૩૬

(324)
  • 3.3k

  • 4.7k

નો-રીટર્ન-૨ ભાગ-૩૬ અનેરીને બોલતાં મેં અટકાવી એ કાર્લોસની તિક્ષ્ણ નજરોએ પકડી પાડયું. સાથોસાથ કદાચ તેને એ પણ સમજાયું હશે કે તેની સામે બેસેલો યુવાન કંઇ કાચી માટીનો બનેલો નથી એટલે તે થોડો ઢીલો પડયો હોય એવું મને લાગ્યુ. ...Read More“ યંગ બોય, તને ખબર છે કે અત્યારે તું કોની સાથે વાત કરી રહયો છે...? “ મને સમજાયું કે અચાનક તે પોતાને પ્રશિસ્ત કરવાનાં મુડમાં આવ્યો છે. “ તમે જ જણાવી દો ને, કે અત્યારે હું કોની સામે બેઠો છું...? ” મેં પણ ઢીલું મૂકયું. “ કાર્લોસ...! કાર્લોસ મોસ્સી, ફક્ત આ નામ તું આ કમરાની બહાર જઇને ઉચ્ચારી

  • equilizer Listen

  • Read

નો રીટર્ન - ૨ ભાગ - ૩૭

(333)
  • 3.5k

  • 4.5k

નો-રીટર્ન-૨ ભાગ-૩૭ આખી રાત મને ઉંઘ ન આવી. ભયાનક વિચારોનું ધમાસાણ સતત મને પજવતું રહયું. હું જે રસ્તે જઇ રહયો છું એ યોગ્ય છે કે નહીં એ જ મને તો સમજાતું નહોતું. કાર્લોસ જેવા ખૂખાંર અને શાતિર ડોન ...Read Moreમેં “ ડીલ” કરી હતી એ બાબત ખુદ મારા માટે પણ હૈરતઅંગેજ ઘટના હતી. અનેરીનાં સાંનિધ્યે, તેને પામવાની ઝંખનાએ મારામાં ગજબનું પરિવર્તન આણ્યું હતું. એકાએક જ હું જાણે કોઇ શુરવીર યોધ્ધાની જેમ સમરાંગણ ખેલવા નિકળી પડયો હોઉં એવું અનુભવતો હતો. પથારીમાં પડખાં ફેરવતાં-ફેરવતાં હું બસ, આવા જ વિચારોનાં ચગડોળે ચડી ગયો હતો. મારે હજું અમારા દિવાન અને રાજનની ભાળ મેળવવાની

  • equilizer Listen

  • Read

નો રીટર્ન-૨ ભાગ-૩૮

(318)
  • 3.3k

  • 4k

નો-રીટર્ન-૨ ભાગ-૩૮ આછો કુમળો તડકો બારીમાંથી અંદર પ્રવેશી પ્રોફેસરનાં પગ પાસે પથરાતો હતો. પ્રોફેસર લિજ્જતથી કોફીનાં ઘૂંટ ભરતાં બેઠા હતાં. ચશ્મા હેઠળ ઉઘાડ-બંધ થતી તેમની વૃધ્ધ આંખોમાં ફર્શ ઉપરથી પરાવર્તિત થતાં તડકાનાં કિરણો અજબ રોશની ભરી રહયા હતાં. ...Read Moreજેમ અનેરી પણ ખામોશી ઓઢીને તેનાં દાદાને નિરખતી બેઠી હતી. થોડો સમય એમ જ ખામોશીમાં પસાર થયો અને પછી મેં ગળું ખંખેર્યું. “ પ્રોફેસર સાહેબ, કેમ છે તમને...?” એક સાહજીક પ્રશ્ન મેં પુંછયો હતો. પ્રોફેસરે નજર ઉંચકીને મારી તરફ જોયું. તેમનાં ચહેરાં ઉપર હળવી મુસ્કાન ઉભરી. “ વેલ... આ કોફી ઘણી સરસ છે. કોણે બનાવી...? ” મારા પ્રશ્નને

  • equilizer Listen

  • Read

નો રીટર્ન-૨ ભાગ-૩૯

(340)
  • 3.1k

  • 3.6k

નો-રીટર્ન-૨ ભાગ-૩૯ એક અસંભવ સમાન લાગતી કહાની હું સાંભળી રહયો હતો. મારા દાદા વીરસીંહ અને અનેરીનાં દાદા સાજનસીંહ પાલીવાલ બંને જીગરજાન મિત્રો હતાં એ વાત મારા માટે તો દુનિયાની આઠમી અજાયબી સમી આશ્વર્યજનક હતી. જો એ હકીકત સત્ય ...Read Moreતો હજું ઘણુબધું મારે જાણવું હતું કે તેઓ કંઇ રીતે ખજાનાની ખોજમાં નીકળ્યા હતાં અને ત્યાં જઇને તેમણે શું-શું કારનામા કર્યા હતાં. એ વીશે જાણવાની મારી જીજ્ઞાસા તેની ચરમસીમાએ પહોંચી હતી. વળી... સૌથી અગત્યની બાબત તો એ હતી કે જે સ્થળને “ અ પોઇન્ટ ઓફ નો રીટર્ન ” તરીકે લોકો ઓળખતા હતાં એ મોતનાં મુખ સમાં સ્થળે તેઓ પહોચ્યાં હતાં

  • equilizer Listen

  • Read

નો રીટર્ન-૨ ભાગ-૪૦

(315)
  • 3.1k

  • 3.6k

નો-રીટર્ન-૨ ભાગ-૪૦ દાદુ હસ્યાં. પણ એ હાસ્યમાં મારા પ્રત્યે ઉપહાસ ભાવ બિલકુલ નહોતો. તેમનાં હાસ્યમાં અપાર મમતા છલકતી હતી. “ તને શું લાગે છે...? જો મેં સાવ આસાનીથી તેને આ બધું કહ્યું હોત તો એ માની લેત...? ...Read Moreમને મુક્ત કરી દેત...? નહી..., આસાનીથી મળતી ચીજોનું લોકોને મન કોઇ મૂલ્ય હોતું નથી. જો આ કહાની મેં તેને સંભળાવી હોત તો કાર્લોસને એવું જ લાગ્યું હોત કે હું તેને ઉઠા ભણાવી રહયો છું. તેણે મને વધું ટોર્ચર કર્યો હોત. એટલે જ મેં યાદશક્તિ ક્ષિણ થવાનું નાટક ચાલું રાખ્યું હતું, અને આમ જોવા જાઓ તો એ કંઇ ખોટું પણ નહોતું.

  • equilizer Listen

  • Read

નો રીટર્ન-૨ ભાગ-૪૧

(337)
  • 3.2k

  • 4k

નો-રીટર્ન-૨ ભાગ-૪૧ દાદુએ જે કહાની સંભળાવી તેનાં ઘણાં તારણો નિકળતા હતા. ઘણુંબધુ સમજાતું હતું. ઘણાં તથ્યો અને તારણો, સમીકરણોનાં સરવાળા- બાદબાકી મનમાં ઉદભવતાં હતાં. બ્રાઝિલનાં બિહામણાં જંગલોમાં છૂપાયેલો લખલૂંટ ખજાનો એ કોઇ મિથ્ય નથી, કે કોઇનું મનઘડંત તૂત ...Read Moreનથી એ તો દાદુની વાતો અને જે સબુતો અમને મળ્યા હતાં તેનાં પરથી સાબિત થતું હતું. જરૂર હતી તો ફક્ત એટલી જ કે એ રહસ્યને એકસૂત્રતાનાં તાતણે બાંધીને કેવી રીતે સમજી શકાય...! કોઇપણ રહસ્ય ત્યાં સુધી જ રહસ્ય રહે છે જ્યાં સુધી તેનો યોગ્ય જવાબ હાસીલ ન થાય. અહીં તો અમને ખજાના વીશે ઘણુબધું જાણવા મળ્યું હતું. દાદુની વાતોથી ઘણાખરા

  • equilizer Listen

  • Read

નો રીટર્ન-૨ ભાગ-૪૨

(327)
  • 3.1k

  • 3.9k

નો-રીટર્ન-૨ ભાગ-૪૨ “ અમે અંદરથી ધ્રુજી ઉઠયાં હતાં...” દાદુએ તેમની કથની કંન્ટીન્યૂ કરી. “ પિસ્કોટા ગામથી પહેલો પડાવ પંદર કિલોમીટર દુર આદિવાસી લોકોનાં એક નાનકડા કસ્બામાં થયો. પંદર કિમી. જેટલું અંતર કાપતાં જ અમારે આખો દિવસ લોગ્યો હતો. ...Read Moreગામથી ઉત્તરમાં ગાઢ વનરાજી મઢયું જંગલ શરૂ થતું હતું. એ જંગલમાં અમે એવા અટવાયા કે પહેલે દિવસે જ અમારી હિંમત પસ્ત થઇ ગઇ હતી. પંદર કિમી.નું અંત્તર અહીં શહેરમાં તો ચપટી વગાડતાં જ કપાઇ જાય પરંતુ આડેધડ ઉગી નીકળેલા જંગલોમાં એવું નથી હોતું. જો યોગ્ય દિશાઓનું ભાન ભુલી જાઓ તો પછી મર્યા જ સમજો. અમારી સાથે પણ એવું જ થયું

  • equilizer Listen

  • Read

નો રીટર્ન-૨ ભાગ-૪૩

(309)
  • 3.1k

  • 3.7k

નો-રીટર્ન-૨ ભાગ-૪૩ મારી પાછળ પાછળ અનેરી પણ બાલ્કનીમાં આવી અને મારી બાજુમાં પારાફીટને બન્ને હાથનો ટેકો દઇને ઉભી રહી. “ શું વિચારે છે...?” તેણે પુછયું. “ હું એ વિચારું છું કે વિનીતને તે શું કામ સાથે ...Read Moreછે...? ” વાતને સંપૂર્ણપણે બદલતાં મેં તેની ભૂખરી આંખોમાં જાંકતા પુંછયું. “ શું કામ સાથે રાખે છે મતલબ...? એ મારો મિત્ર છે...” એકદમ જ ભડકતાં તે બોલી. કદાચ મારો પ્રશ્ન તેને ગમ્યો નહોતો. “ મિત્ર હોય તો પણ દરેક જગ્યાએ તેને સાથે રાખવો જરૂરી થોડો છે. તું એને અહીં ફલેટમાં પણ મુકીને જઇ શકે છે ને...! ” મેં

  • equilizer Listen

  • Read

નો રીટર્ન-૨ ભાગ-૪૪

(310)
  • 3.2k

  • 3.7k

નો-રીટર્ન-૨ ભાગ-૪૪ તે દિવસે સાંજે ઘટનાઓ બહું ઝડપથી ઘટી હતી. મારા ભયાનક આશ્વર્ય વચ્ચે અનેરીએ કાર્લોસને વિનીતને સાથે લઇ જવા સહમત કર્યો હતો. તેણે ફોન ઉપર જ એ કામ પતાવ્યું હતું. મારી સખત નારાજગી છતાં અનેરી તેનું ધાર્યું ...Read Moreકરતી રહી હતી. મને એ સહેજે પસંદ આવ્યું નહોતું છતાં હું કશું કરી શકયો નહોતો. અથવા કરી શકતો નહોતો. તેને નારાજ કરવાનું મને સહેજે પસંદ નહોતું સાચું કહો તો અનેરીનાં દાદાને છોડાવવામાં મેં જે ભાગ ભજવ્યો હતો એનાં ઉપકારવશ થઇને પણ અનેરીએ મારી વાત સાંભળવી જોઇતી હતી. છતાં કોણ જાણે કેમ, તે વિનીતને છોડવા તૈયાર જ નહોતી. પણ ખેર...

  • equilizer Listen

  • Read

નો રીટર્ન-૨ ભાગ-૪૫

(314)
  • 3.2k

  • 3.8k

નો-રીટર્ન-૨ ભાગ-૪૫ દક્ષીણ અમેરિકાનો નક્શો જોશો તો એ ઉંધા શંખ આકારનો જણાશે. જેની પૂર્વમાં એટલેટીંક મહાસાગર છે અને પશ્વિમમાં પસેફિકની સમુદ્રધૂની આવેલી છે. આ બે મહાસાગરો વચ્ચે લેટીન અમેરિકા સચવાયેલું છે. જેનો અડધો ભૂ ભાગ તો એકલા બ્રાઝિલે ...Read Moreરોકયો છે. બ્રાઝિલની પૂર્વ સીમા નોર્થ અને સાઉથ એટલેન્ટીક મહાસાગરને મળે છે જ્યારે પક્શ્વિમ તરફનો આખો વિસ્તાર કોલમ્બીયા, વેનેઝુએલા, પેરુ, બોલીવીયા, પરાગ્વે, આર્જેન્ટીના અને ઉરુગ્વેની સરહદ સાથે જોડાયેલો છે. આમ બ્રાઝિલની એક સાઇડે સમુદ્ર છે તો બીજી બાજુ તેની સરહદ ઘણાબધા દેશોની સરહદો સાથે જોડાયેલી છે. અમારે બ્રાઝિલની પૂર્વે આવેલા રી-ડી-જાનેરોથી આખુ બ્રાઝિલ વીંધીને પશ્વિમે આવેલા બોલીવીયાનાં ગાઢ જંગલોની

  • equilizer Listen

  • Read

નો રીટર્ન-૨ ભાગ-૪૬

(316)
  • 3.3k

  • 4.3k

નો-રીટર્ન-૨ ભાગ-૪૬ સમગ્ર કમરો સ્તબ્ધતામાં સરી પડયો. કાર્લોસે તેનો માસ્ટર સ્ટ્રોક ખોલ્યો હતો, અને અમારા બધાનાં રીએકશનો જોઇને તેના ચહેરા પર કૂટીલ હાસ્ય પથરાયું હતું. અમારી સાથે સફરમાં તે એક એવા દાનવને જોડી રહયો હતો જેની હાજરી માત્રથી ...Read Moreમોતીયા મરી ગયા હતાં. પુરા સાત હાથ ઉંચો એ મહા માનવ કોઇ પુરાતનકાળનાં દૈત્ય સમાન ભાસતો હતો. જાણે તે કોઇ પુરાણોની કથામાંથી જીવંત થઇને અમારી સમક્ષ પ્રગટ થયો ન હોય..! તેની હાજરીથી આખો કમરો ભરાઇ ગયો હતો અને કમરામાં ફક્ત તે એકલો જ ઉભો હોય એવું લાગતું હતું. હું તો તેને જોઇને જ ઠંડો પડી ગયો હતો. અનેરીની પણ

  • equilizer Listen

  • Read

નો રીટર્મ-૨ ભાગ-૪૭

(310)
  • 3.2k

  • 3.5k

નો-રીટર્ન-૨ ભાગ-૪૭ પુરાતન કાળમાં યુધ્ધનાં મોરચે સમરાંગણ ખેલવા જતાં કોઇ મરહટ્ટા લડવૈયાઓ, યોધ્ધાઓની માફક અમારો એક અજીબ કાફલો હોટલ સેન્ટો રીબેરોનાં પાર્કિંગ સ્લોટમાંથી રવાના થયો ત્યારે કોઇને કલ્પના સુધ્ધા નહોતી કે આ સફરનો અંજામ શું આવશે...! કાર્લોસ અને ...Read Moreટીમ કોઇ અજીબ વિચિત્ર ખ્વાબમાં વિહરતી હતી જાણે કે ખજાનો બસ તેમનાં હાથવેંત દુર હોય, અને જંગલમાં જઇને ફક્ત તેની ઉપર પોતાનું આધિપત્ય જમાવવાનું જ બાકી હોય. દુનિયાભરનાં કાળા કામો કરીને લખલૂંટ દૌલત તેણે એકઠી કરી હોવા છતાં તેનાં મનમાં હજુ વધું ધનવાન થવાની એષણા ઉછાળા મારતી હતી. કદાચ એવી જ મનોદશા આ સફરમાં જોડાનારા બધાની હતી. મારું પણ એવું

  • equilizer Listen

  • Read

નો રીટર્ન-૨ ભાગ-૪૮

નો-રીટર્ન-૨ ભાગ-૪૮ મંત્રમુગ્ધ બનીને હું અનેરીને નિહાળી રહયો. હજુ હમણાં જ અમે રાતનું ભોજન પતાવ્યું હતું. કાર્લોસને એક વાતની તો દાદ દેવી ઘટે તેમ હતી... કે તેની મહેમાનગતી અદ્દભૂત હતી. ભલે તેણે અમને રીતસરનાં તાબામાં રાખ્યાં હોય છતાં, ...Read Moreરહેવા, જમવાં કે અન્ય બાબતોમાં કોઇ બંદીશ ફરમાવી નહોતી. એવું લાગતું હતું કે જાણે અમે બધા ભેગા મળીને કોઇ લાંબી રજા માણવા અથવા તો પીકનીક મનાવવા જઇ રહયા છીએ. કાર્લોસ અને તેની ટીમ તરફથી હજું સુધી અમારી કોઇ ખોટી કનડગત થઇ નહોતી એની તાજ્જુબી મને થતી હતી. અમે સાથે જ ડીનર લીધું હતું અને પછી બધા પોતપોતાના કમરામાં ચાલ્યા

  • equilizer Listen

  • Read

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Novel Episodes | Praveen Pithadiya Books PDF Matrubharti Verified

More Interesting Options

Gujarati Short Stories
Gujarati Spiritual Stories
Gujarati Novel Episodes
Gujarati Motivational Stories
Gujarati Classic Stories
Gujarati Children Stories
Gujarati Humour stories
Gujarati Magazine
Gujarati Poems
Gujarati Travel stories
Gujarati Women Focused
Gujarati Drama
Gujarati Love Stories
Gujarati Detective stories
Gujarati Social Stories
Gujarati Adventure Stories
Gujarati Human Science
Gujarati Philosophy
Gujarati Health
Gujarati Biography
Gujarati Cooking Recipe
Gujarati Letter
Gujarati Horror Stories
Gujarati Film Reviews
Gujarati Mythological Stories
Gujarati Book Reviews
Gujarati Thriller
Gujarati Science-Fiction
Gujarati Business
Gujarati Sports
Gujarati Animals
Gujarati Astrology
Gujarati Science
Gujarati Anything
Praveen Pithadiya

Praveen Pithadiya Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification

Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2021,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.