સફળતાના સોપાનો

(26k)
  • 6.2k
  • 6
  • 1.5k

સફળતાના સોપાનો              કલ્પેશ અખાણી સાદર અપઁણ             પ્રો.ચિનુભાઇ કે.ઠક્કર                    (માંડવી)પ્રસ્તાવનાસફળતા ના સોપાનો મારી પહેલી ઇબુક છે.રાધનપુર મા લોહાણા સમાજના એક કાયઁક્રમ મા માંડવી કોલેજ ના પ્રાધ્યાપક શ્રી ચિનુભાઇ કે.ઠકકરે  ખુબજ સુંદરઅધ્યક્ષીય વ્યાખ્યાન આપ્યું હતું. આ વ્યાખ્યાન મા તેમણે વિદ્યાર્થીઓ ને સફળતા મેળવવા પાંચ D આધારિત સુંદર મનનીય વ્યાખ્યાન આપ્યુ હતું. આ વ્યાખ્યાનના આધારે આ ઇબુકના બીજ રોપાયા.આ ઇબુક માંડવી કોલેજ ના પ્રાધ્યાપક માનનીય પ્રો.ચિનુભાઇ કે ઠક્કર સાહેબ ને સ