અભણ

(29)
  • 4.3k
  • 6
  • 1.5k

* અભણ *# વાતાઁ........ લતા નાનપણથી જ એના મામા ના ઘરે મોટી થઈ હતી. એક અકસ્માત મા એના માતા પિતા પ્રભુધામ જતા રહ્યા હતા ત્યારે એ એક વર્ષ ની હતી એનો કુદરતી બચાવ થયો હતો. મામા તો સારુ રાખતા પણ મામી દેખાવ કરે અને ખાનગી મા લતા ને હેરાન કરે.  મામા ને બે સંતાનો હતા.  મામી એમને સારુ ખવડાવે પીવડાવે અને લતા ને એમનુ વધેલુ આપે અને કહે જો મામા ને ફરિયાદ કરી તો બહુ જ માર મારીશ.  લતા ને છુટકો જ ન હતો એ કયાં જાય.  એના પિતા અનાથ આશ્રમ મા મોટા થયેલા. એના મામા રજા હોય ત્યારે ફરવા લઇ જાય