ધ ડાર્ક સિક્રેટ ઓફ કલોસડ ડોર

(84)
  • 3.1k
  • 16
  • 1k

રહસ્ય એક બંધ દરવાજાનું…  મિત્રો મારી અગાવની સ્ટોરી the untold moment ...હોરર સ્ટોરીને મળેલા પ્રતિભાવ અને આવકારથી પ્રેરાયને હું મકવાણા રાહુલ.એચ ફરી આપ સમક્ષ રજુ કરવા જઇ રહ્યો છું ….The Dark Secret of Closed door.       યશવંતગઢ કરીને એક ગામ હતું , એ જોતાં એવું લાગતું હતું કે જાણેકે  કે કુદરતની અપાર અમી અને દયાદ્રષ્ટિ એ ગામ પર ઉતરી હોય,પ્રકૃતિના ખોળે રમતું, પક્ષીઓના કલરવ થી ગુંજતું, ગામના ફરતે સંપૂર્ણપણે મન મોહિત થઈ જાય એવા લીલાછમ ડુંગરો અને ડુંગર ની માલીપા થી નીકળતી નદી અને નદી કિનારે આવેલું વર્ષો જૂનું એક શિવાલય ,જે કોઈ આ ગામમાં આવે તે આકર્ષાઈ જાય એવું મનમોહક