ધડકનો તારો સાથ માગે

(30)
  • 2.2k
  • 4
  • 921

રૂપાની વાત અરજણને સાચી લાગી હતી. પોતાના જ અસ્તિત્વ સમા થઈ ગયેલા સ્વજનને કોઈ અન્ય છીનવી જાય તો એ પ્રિયજનથી ક્યારેય સહન થઇ શકતું નથી. અરજણ પણ એક પ્રેમી જ હતો. અને પેલો અજનબી વચમાં માથું મારે એ પહેલાં રૂખી ને લઇ ભાગી જવાની યોજના અરજણે ઘડી કાઢી. અહીંથી દૂર રાજસ્થાનના એક ગામડામાં પોતાનો મિત્ર રહેતો હતો. એને ફોન કરીને કહી દીધું કે મારા માટે એકાદ મહિનો તારા ઘરે રહી શકુ એવી સગવડ કરવી પડશે. હું મારી પ્રેમિકાને લઇ ને આવુ છું..!' અરજણના ભાઈબંધે સંમતિ દર્શાવી. વરસાદ વરસવો ચાલુ થઈ ગયો. એને પણ ઈશ્વરની મહેર સમજી વધાવી લીધો. અને …