ગોપાલ ભગત

(11)
  • 4.8k
  • 6
  • 1.4k

" ગોપાલ ભગત " ગોપાલ ભગત ભકિત અને ભજન કરી જીવન ગુજારતા હતા. ભગત ને  નોકરી કે છૂટક કામ મલે તો કરતા નહીં તો ભગવાન ભરોસે રહેતા.  ભજન કીર્તન મા કોઈ એ ભેટ આપી હોય તો એમનો જીવન નિર્વાહ ચાલતો બાકી કોઈ પાસે હાથ ના ફેલાવે. ગોપાલ ભગત ના પત્ની સવિતા બેન ઘરે સિવણ કામ કરી ઘર ચલાવતા. સવિતા બેન  ભગત ની ખુશી મા ખુશ રહેતા અને સંતોષી જીવન જીવતા. ગોપાલ ભગત ને બે  દીકરી મોટી રીટા અને બીજી નીતા જેમ તેમ કરીને બેવ ને દસધોરણ સુધી  ભણાવી. બેવ દીકરીઓ બહુ જ ડાહી અને સમજદાર હતી. મોટી દીકરી રીટા ભરત ગૂંથણ