મારા નામની કલમ.

  • 1.6k
  • 606

       "મારા વ્હાલા ને મારી કલમે કરેલો નાદ(ભાગ-૧)"                 જીવન મા મેં અનેક સંઘર્ષ કર્યા ,               તોય સફળતા ન મળી મારા વ્હાલા.               આગળ દોડ્યો છતાં પાછળ દોડ્યો,     તો પણ રતી શ્રણ ભર પ્રકાશ ની ચપટી હાથ ન આવી.         સમય ની પહેલા ગયો. સમય ની સાથે ચાલ્યો,          છતાં સફળતા ની ગતિ મારી સાથે ન આવી.     ડાકે ઘુળિયો. મંનત રાખી .અંધશ્રદ્ધા એ માથું ઝુકાવીયું,          તો પણ સફળતા હાથ ન