થડકાર ૨ 

(37)
  • 3k
  • 5
  • 1.2k

આજથી લગભગ 2 વર્ષ પહેલા..નો એ દિવસ અનિકેત ને નરબર યાદ હતો..અને જયારે જયારે એ આરોહી ના ચહેરા સામે જોતો ત્યારે ત્યારે એને એ દિવસ ની યાદ આવી જતી.. ! એ દિવસે અનિકેત સાથે બનેલી ઘટના અને આરોહીનું અનિકેત ને દેખાવવું એ બન્ને ઘટનાઓ બની હતી.. 24 ડિસેમ્બર .. અનિકેત ની બેન્કિંગ કેરિયર ની સૌથી મહત્વની તારીખ..!એ દિવસે અનિકેત ની બેન્ક માં એક ખાસ મિટિંગ હતી..જેમાં આખા ઇન્ડિયા માંથી બધા જ મોટા ઓફિસરો આવ્યા હતા. અનિકેત ધનલક્ષ્મી બેન્ક માં વેસ્ટ ઝોન નો જનરલ મેનેજર હતો એ દિવસે ધનલક્ષ્મી બેંક ના ચેરમેન એમ સુબ્બારાવ અને વાઇસ ચેરમેન આશિષ મોહન્ટી પણ હાજર