થડકાર - Novels
by Mrugesh desai
in
Gujarati Fiction Stories
આરોહી એ ચોથા માળ ના ફ્લેટ નો દરવાજો ખોલ્યો.આજે ઓફિસે માં બહુ કામ હતું એટલે એ ખુબ થાકી ગઈ હતી .એને એવું વિચાર્યું હતું કે એ જેવી ઘર માં જશે એવી જ સીધી બેડરૂમ માં જઈને પલંગ માં પડશે ...Read Moreએને ક્યાં ખબર હતી કે ઘર માં જતા જ નવી મુસીબત એની રાહ જોવે છે.એ દરવાજો ખોલીને અંદર આવી..***********અનિકેતે ગાડી પાર્કિંગ માં પાર્ક કરી ઓફિસે બેગ લઈને તે લિફ્ટ માં આવ્યો આકે અને ઘેર આવવા નો મૂળ નતો પણ ઘેર આવવું પડ્યું હતું . આખો દિવસ એસી કેબીન માં બેસીને કામ કરીને એને માનસિક થાક લાગ્યો હતો એટલે એ આજે

આજથી લગભગ 2 વર્ષ પહેલા..નો એ દિવસ અનિકેત ને નરબર યાદ હતો..અને જયારે જયારે એ આરોહી ના ચહેરા સામે જોતો ત્યારે ત્યારે એને એ દિવસ ની યાદ આવી જતી.. ! એ દિવસે અનિકેત સાથે બનેલી ઘટના અને આરોહીનું અનિકેત ...Read Moreદેખાવવું એ બન્ને ઘટનાઓ બની હતી.. 24 ડિસેમ્બર .. અનિકેત ની બેન્કિંગ કેરિયર ની સૌથી મહત્વની તારીખ..!એ દિવસે અનિકેત ની બેન્ક માં એક ખાસ મિટિંગ હતી..જેમાં આખા ઇન્ડિયા માંથી બધા જ મોટા ઓફિસરો આવ્યા હતા. અનિકેત ધનલક્ષ્મી બેન્ક માં વેસ્ટ ઝોન નો જનરલ મેનેજર હતો એ દિવસે ધનલક્ષ્મી બેંક ના ચેરમેન એમ સુબ્બારાવ અને વાઇસ ચેરમેન આશિષ મોહન્ટી પણ હાજર
ભારે ઉત્તેજના વચ્ચે શાંત કોન્ફરન્સ રૂમ માં એમ.સુબ્બારાવ ની નજર વારા ફરતી બધા પાર ફરી વારી.એમને અત્યાર સુધીમાં છેલ્લા ૪ વર્ષ ની ધનલક્ષ્મી બેંક ની ઉપલબ્ધીઓ ગણાવી દીધી અને આગળ બેંક ના કેવા પ્લાન્સ છે આ પણ કહી દીધા ...Read Moreઆટલી વાત માં લગભગ એક કલાક જેવો સમય નીકળી ગયો.અને હવે આગળ શું થવાનું છે એની ભારે ઉત્તેજના અનિકેત સિવાય તમામ લોકો માં હતી..! કોન્ફરન્સ રમ માં પણ અને રમ ની ભાર પણ..aem.સુબ્બારાવ પોતે ઇન્ફોરમેશન શેર કરી રહ્યા હતા ત્યારે મહાકાન્ત મહેતા પોતાના મેનેજર સતીશ સાથે સતત કોન્ટાક્ટર્સ માં હતો અને બેંક ની અનિકેત વળી સ્કીમ લોન્ચ થાય એ પહેલા