મંગલ - 10

(49)
  • 3.9k
  • 3
  • 1.8k

મંગલ Chapter 10 -- ચાંચિયાઓનો આતંક Written by Ravikumar Sitapara ravikumarsitapara@gmail.com ravisitapara.blogspot.com M. 7567892860 -: પ્રસ્તાવના :- નમસ્કાર Dear Readers, દરિયાઈ સાહસકથા – મંગલ નાં આ દસમાં ભાગમાં આપનું સ્વાગત છે. અત્યાર સુધી આપણે જોયું કે મંગલ જેને શામજીને બચાવવાનું કાર્ય સોંપાયું હતું, તેમણે આદિવાસીઓની ચુંગાલમાથી શામજી, સરમણ, ઈમરાન, કરીમ, જ્યોર્જ, જ્હોન અને થોમસને પણ બચાવ્યા. મંગલ સહિત બધા લોકોએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને જંગલમાથી દૂર નીકળી પોતાની પેઢી સૂધી પહોંચવામાં સફળ રહ્યા. મંગલનાં આગમનને કારણે પેઢીમાં આનંદનો અવસર આવ્યો છે. પણ વાર્તા અહીં સમાપ્ત નથી થતી. મંગલના જીવનમાં