મીરા...

(12)
  • 3.8k
  • 4
  • 1.3k

# મીરા ..." વાતાઁ...... મીરા એના રૂમમાં બેઠી યાદોમાં ખોવાઈ ગઈ હતી અને એની આંખોમાં થી અનાધાર અશ્રુધારા ચાલતી હતી અને બહાર થી તેર વર્ષનો ભત્રીજો વિરાજ બુમ પાડતો હતો ફોઈ દરવાજો ખોલો મને આ દાખલો શિખવાડો ને.  મીરા એ ફટાફટ પોતાની આંખો લુછી અને પાણી પી ને દરવાજો ખોલ્યો એ સાથે વિરાજ દોડતો રૂમમાં આવી ગયો . ફોઈ મને આ દાખલો શીખવાડો ને. મીરા એ વિરાજ ને દાખલો શિખવાડયો વિરાજ ખુશ થઈ ગયો અને ફોઈ સાથે સ્કુલ ની વાતો કરવા લાગ્યો મીરા એનુ મન રાખવા ભત્રીજા સાથે વાતચીત કરવા લાગી. એટલામાં જ નીચે થી ભાભી એ બૂમ પાડી કે ફોઈ ભત્રીજા