ઉલ્ફત - પ્રેમ અને મિત્રતા

(24)
  • 5.3k
  • 7
  • 2.6k

૧ રાત્રિનો અંધકાર હતો. દર્શિત આજે એનાં જ વિચારોનાં આંતર-ગુચ્છમાં ફસાઈ ગયો હતો. શું મારે થઈ શકે તેટલી વહેલી તકે તેની સાથે વાત કરવી જોઈએ? હા, તો જ મને સંતોષ મળશે. ના, પણ એ મને છોડીને જશે તો! 'નો વે, શી કેન નોટ.' તે મને સમજે છે. તે મને પસંદ કરે છે. શા માટે દૂર જાય? દર્શિતે છેલ્લા દસ દિવસથી કાજલ સાથે વાત કરી ન્હોતી. વાત બંધ થઈ જવાનું કારણ તો બંનેને ખબર જ હતી. બંને એ પણ જાણતા હતાં કે એક-બીજા વિના રહી શકે તેમ નથી. છતાં પણ, રીસાવું કહો કે સ્વાભિમાન કહો, વાત કરવાં ઈચ્છા ભીતર